________________
૨૫૨
તત્ત્વથી–મીમાંસા.
ખંડ ૨
સામ સાર–છ દ્રવ્ય અને નવ તત્વ તેના દ્રવ્ય-ગુણ અને પર્યાયથી, તેમજ નયભંગ, નિક્ષેપા, પ્રમેય અને પ્રમાણુના-સબંધ સાથે ત્રિપદી ઘટાવી સત્યતા પૂર્વક સાત્વિક તને કેઈ–ત ત્વના જાણનાર મહષિઓ બતાવે સમજાવે! એવી જિજ્ઞાસુની માગણી છે, પરિણામે એજ જિજ્ઞાસુને ઉપર વર્ણન વેલી તાત્વિક બીનાની શાસ્ત્રીય સંબંધ પૂર્વક વિચારણા કરતા તે સમજવામાં તેને ધણી કઠિનતા જણાય છે. મતલબ તે તનની વેંહચણ કરવાની વિધિ તુમ સમજાય તેવી નથી. # ૧
છ દ્રવ્ય અને નવ તત્વ સિવાય આ જગતમાં બીજી કઈ પણ વસ્તુને સદ્ભાવનથી. તેને યથાર્થ સમજવા માટે મહાન યોગી-મહર્ષિઓ નિરંતર શ્રમ ઉઠાવી રહ્યા છે. નવ તત્વ સંબંધી વિચાર કરતાં તેનું સોપે દેહન બે તમાં થઈ શકે છે. અને તે બે ત- જીવ અને અજીવ-પુદ્ગલ શાસ્ત્રના નિર્દેશ પ્રમાણે છ દ્રવ્યમાં મુલથીજ રહેલ છે. જે ૨
આ જગતને સુંદર વ્યવહાર છ દ્રવ્યના સંયોગ વડે ચાલે છે; છતાં તેમાં એક મહાન આશ્ચર્ય કારક બીના છે તે એજ કે એ યોગ તદ્રુપ ભાવે––એકાકાર રૂપે સંમિશ્ર બનતું નથી. એ સંગનું આત્મજ્ઞાનના અનુભવી મહાપુરૂષે જ અવગાહન કરી શકે છે. જેઓ નિરંતર આત્મિક આનંદમાં જ લયલીન હોય છે. આ ૩.
વસ્તુ સ્થિતિની સંપૂર્ણ સમજ સ્યાદ્વાદવાદ ને જ આભારી છે. એ સમજ રહિત માત્ર એકાંતવાદથી સમજવાનો પ્રયોગ અર્થનો અનર્થકારક બતાવે છે. જે વાદ વડે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષા સચવાએલી રહે તેમજ નિશ્ચય અને વ્યવહારની પણ સમયેચિત ગ્યતાનું નિરૂપણ કરે તેનું નામ સ્યાદ્વાદ! . ૪
છ દ્રવ્યની સમજણ સત્સંગ અગર સત્શાસ્ત્રના અભ્યાસ વડે જ મેળવી શકાય છે. સત્ સંગનું મીલન અને સતશાસ્ત્રને અવધ એ ઘણું મુશ્કેલ છે; છતાં તેની પાછળ એગ્ય રીતે મેહનત લેવામાં આવે તે તે ફલિત થવાને સંભવ છે. વ્યવહાર-નિશ્ચય, મુખ્ય-ગૌણ, વિધિ અને નિષેધ તેને વિશેષ પ્રકારે સમજવા પ્રખર ઉદ્યમ કરે જોઈએ જેથી તેની સમજ સહેજે મળે છે
ભવ ભ્રમણ–આ દુનિયામાં રઝળવું તેને અંત આવે. તેવી દરેક સુંદર ક્રિયાઓ સંજીવની ચારાના ન્યાયથી સમુચ્ચયે કરવા ધર્મશાનું સૂચન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org