________________
પ્રકરણ ૩૪ મું. સર્વજ્ઞોના તત્વના વિકારરૂપજ હાલને બેદિક ધર્મ. ૨૫૩ સુવર્ણની સાચી કિસ્મત કટી વડે અંકાય છે તેમ જીવનને પણ તપ-જપ સંયમાદિ કસટી વડે કેળવવું જેથી આત્માનંદ દ્વારા તાત્વિક તને પ્રકાશ મેળવી શકાય? | ૬ (વે. ધ.)
- ઈતિ તત્વત્રથી મીમાંસામાં સર્વના તનથી વિકાર પામેલા વૈદિક ધર્મના વિચારનું ખ૦ ૨ જે પ્રકરણ ૩૪ મું.
પ્રકરણ ૩૫ મું. પદાર્થોને સત્યધ વિવિધ દષ્ટિના વિચારથી જ થાય ?
અનેકાંતવાદના અમેધું શસ્ત્ર વડે સામાપક્ષને જ્યારે મેળવવા છતાં વૈદિક મતના પ્રાચીન પંડિતેને
એકાંતપક્ષને આગ્રહ. પ. હંસરાજ શમના હિંતિમાંથી કિચિત ગુજરાતીમાં સારાંશ.
લેખકનું વક્તવ્ય. દર્શન અને અનેકાંતવાદ નામને આ પ્રસ્તુત નિબંધ, મધ્યસ્થ વાદમાલા ના ત્રિજા પુષ્પ રૂપમાં પાઠકેની સેવામાં ઉપસ્થિત કરીએ છિએ. એના પહેલાં સ્વામી દયાનંદ અને જૈનધર્મ, તથા પુરાણ અને જૈનધર્મ નામનાં બે નિબંધ પાઠકોની સેવામાં પહોચી ગયા છે. પ્રસ્તુત નિબંધને લખવાને અમારે ઉદેશ જે છે તેને અમેએ નિબંધમેજ (પ્રાંત ભાગમાં) વ્યક્ત કરી દીધું છે.
- અનેકાંતવાદ અથવા અપેક્ષાવાદ ને સિદ્ધાંત કાંઈ નવીન અથવા કલ્પિત સિદ્ધાંત નથી કિંતુ અતિ પ્રાચીન (ઐતિહાસ દષ્ટિથી) તથા પદાર્થોની તેના સ્વરૂપના અનુરૂપ યથાર્થ વ્યવસ્થા કરવાવાળા સર્વાનુભવ સિદ્ધ સુવ્યવસ્થિત અને સુનિશ્ચિત સિદ્ધાંત છે. તાત્વિક વિષયેની સમસ્યામાં ઉપસ્થિત થવાવાળી કઠનાઈઓ ને દૂર કરવાના માટે અપેક્ષાવાદના સમાન તેની કેટીનું બીજુ કંઈ સિદ્ધાંત નહીં છે. વિરુદ્ધતામાં વિવિધતાનું ભાન કરાવીને તેનું સુચારૂ રૂપથી સમન્વય કરવામાં અનેકાંતવાદ-અપેક્ષાવાદને સિદ્ધાંત ઘણેજ પ્રવીણ એ સિદ્ધહસ્ત છે. આ
જ્યાં સુધી માલુમ થાય છે જેના દર્શનમાં એજ અભિપ્રાયથી અપેક્ષાવાદ ને પિતાને ત્યાં સર્વથી અગ્રણીય સ્થાન આપ્યું અને એના આધાર પર પિતાના સંપૂર્ણ તત્ત્વજ્ઞાનના વિશાલ ભવ્ય ભવનનું નિર્માણ કર્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org