________________
પ્રકરણ ૩૪ મું. સર્વના તત્વના વિકારરૂપજ હાલને વૈદિક ધર્મ. ૨
૨૧ સગે વસ્તુ સમજવા ૨૨ સ્યાદ્વાદ વાદ સમર્થ છે, એ સમજ વિણ ૨૩ એકાંતવાદ અનર્થકારક અર્થ છે ૨૪ જે “દ્રવ્ય-ક્ષેત્રને કાળ-ભાવ” તણું અપેક્ષા સાચવે. ૨૫ “નિશ્ચય અને વ્યવહાર ” સુંદર યોગ્ય રીતે દાખવે. મેં ૪ જડ દ્રવ્યની સમજણ મળે ૨૬ સસંગ વા ર૭ સશાસ્ત્રથી, મુશ્કેલ ૨૮ મીલન છે છતાં સંગ ચગ્ય પ્રયોગથી; ૨૯ વ્યવહાર. ૩૦ નિશ્ચય. ૩૧ મુખ્ય. ૩૨ ગૌણ ૩૩ વિધિ.
૩૪ નિષેધ વિશેષથી, પહિચાનવા કર ૩૫ સ્કાર ઉદ્યમ તત્વદર્શન તેહથી. છે ૫ ભવ બ્રમણતાને અંત જે જે ૩૬ કર્મચાગે સંભવે, ૩૭ સંજીવની ચારે ૩૮ સમુચ્ચય ધર્મ કરણ સુચવે, કિસ્મત ૩૯ કશોટી પર કરી જીવન તથા વિધ કેળવે, તાત્વિક તત્વ પ્રકાશ આત્માનંદ દ્વારા મેળવે. . ૬ છે
(વેલચંદ ધનજી) રર સ્વાદ્વાદ વાદ–વસ્તુની દરેક બાજુની સમજ પૂર્વક કરાતે વચન વ્યવહાર,
ર૩ એકાંતવાદ–વસ્તુની માત્ર વર્તમાન સ્થિતિને અમુક અંશે સુચવત પણ પરિણામે અલના પામતે વચન વ્યવહાર. છે
ર૪-ર૫ જે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ તેમજ નિશ્ચય અને વ્યવહારને એ ગ્ય રીતે બતાવી શકે તેજ સ્યાદ્વાદ.
ર૬-સત્સંગ-સંસાર ભાવનાથી અલિપ્ત મહાપુરૂષને સંગ-સેબત.
૨૭ સત શાચ-રાગ દ્વેષ અને મેહ પર કાબુ મેળવી મુકિત માર્ગ સન્મુખ જે ઓપે.
ર૮-મીલન-મળવું. ર૯-વ્યવહાર–શાસ્ત્રોકત રીતે બાહ્ય પ્રવૃતિ. ૩૦-નિશ્ચય–-નિર્લેપ રીતે આંતરિક પ્રવૃતિ. ૩૧–મુખ્ય–કાર્યની અનેક દિશાઓમાં વર્તમાનમાં જેને ઉદેશી કામ કરાતું હોય છે.
૩ર-ગૌણ-કાર્યની દરેક દિશામાં એકની મુખ્યતા અને બીજી દરેક ગૌણરૂપ રહેલ હોય તે ગૌણ.
, ૩૩–વિધિ-આદરવા ગ્ય. ૩૪ નિષેધ–ત્યાગવા યોગ્ય. ૩૫-સ્કાર–પૂર્ણ બિલ સાથે. '
૩૬-કમોગ–ક્રિયાદ્વારા. . ૩૭-સંજીવની ચારે–જે આહારથી જીવન શુદ્ધિ થાય. ૩૮–સમુચ્ચય-સમગ્ર રીતે.
૩૯-કટી–એક પત્થરની જાત જે સુવર્ણ કસવાના કામમાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org