________________
પ્રકરણ ૩૪ મું. સર્વના તત્વના વિકારરૂપજ હાલને વદિક ધર્મ. ૨૪૯
યજ્ઞ પુરૂષ ન દેવ કલ્પા અને પ્રજાપતિ બધાના મેખરે આવી સર્વને નિયંતા બની બ્રહ્મા રૂપે પૂજાતે થયે.” આમાં પણ વિચારવાનું કે-યજ્ઞ પુરુષ જે ન દેવ કલ્પાયે તે કઈ બીજે નથી પણ પ્રજાપતિ જ છે. એમ સ્વામી દયાનંદજીએ ખુલાસો કરે છે. અને તે યજ્ઞ પુરુષને વેદ મૂલક ઠરાવવા સુષ્ટિના સંબંધના ત્રણ મોટા સૂક્ત વેદના દશમા મંડલમાં એક એકથી અધિક અધિક મંત્રવાલાં દાખલ કરી દીધાં છે. અને આ યજ્ઞપુરુષના મેટા સતને તો ચારે વેદમાં દાખલ કરી દીધું છે અને સાયણાચાર્યે તેનું ભાષ્ય રચી બધી દુનીયાના માલિક બનાવી દીધા છે. અને સ્વામી દયાનંદજીએ તે પોતાની બધી પંડિતાઈ જ પ્રગટ કરી દીધી છે. અને કેટલાક બીજા જના પંડિતેએ તેપ્રજાપતિને સુષ્ટિની આદિના કલ્પી તેમજ સુષ્ટિની આદિમાં ચાર ષિઓનાં નામ કલ્પી, તેમના હૃદયમાં ચારે વેદના પ્રકાશ કરવાવાળા પણ લખીને બતાવ્યા છે.
અને સુષ્ટિની ઉત્પત્તિના સંબંધવાળા આ યજ્ઞપુરુષના ૧૬ મંત્રના મેટા સૂકતને તે લોકોને ભલાવામાં નાખવાને ચાર વેદમાં દાખલ કરી દીધું છે.
આવા આવા પ્રકારના–અનેક કલ્પિત લે–વેદ જેવા મુખ્ય ગ્રંથમાં દેખી અમારે તે લેખકની અને સંપૂર્ણ આ ચારે વેદની સત્યતા કેટલી આંકવી! અને વેદ જેવા મુખ્ય ગ્રંથોમાં કલ્પિત લેખ લખવાની સાહસિકતા ધરાવનારામાં, સંપૂર્ણ વેદના તત્વના સંબંધમાં આસ્તિકતા કેટલા દરજાની કલ્પવી?
- વેલજી ધનજી નામના શ્રાવકે-“આત્માનંદ પ્રકાશ” નામનું માસિક પુસ્તક ૨૮ માં, વિ.સં.૧૯૮૭ ના માઘ માસમાં, ગૂજરાતી ભાષાના હરિગીતમાં એક પદ્ધ જૈનોના મલતત્વને જણાવવા સારૂ, છપાવેલું છે તે જૈનેતર પંડિતેને જાણવાને માટે-ટાંકી બતાવું છું.
તાત્વિક રેખાંશ હરિગીત. ૧ પદ્રવ્ય ને. ૨ નવત ત્વ તેના. ૩ દ્રવ્ય. ૪ ગુણ. એ પર્યાય”થી. ૬ નય. ૭ ભંગ. ૮ નિક્ષેપા. ૯ પ્રમેય. ૧૦ પ્રમાણ સાથે સંબંધથી” બતાવે કે? ૧૧ ત્રિપદી ઘટાવા સત્ય સાત્વિક તત્વથી સમઝાય ના ! વહેંચણ વિધિ. ૧૨ કાઠિત્ય શાસ્ત્ર સંબંધથી. તે ૧
+ આ પદમાં ધા શબ્દો કઠિન છે તે સમજવા જિજ્ઞાસુઓએ બની શકે તે પ્રયાસ કરવા વિનંતિ છે.
32
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org