________________
૨૪૮
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૨
માનુષી અથવા પૌરુષેય ઇતિહાસ દૃષ્ટિ પહોંચે છે તે પહેલાંની આપણી ઇતિહાસ ષ્ટિ નથી. ”
આ ઉપરના વાક્યથી એજ વિચાર ઉપર આવવુ પડશે કે—પ્રથમ વેદાન કર્મકાંડની પ્રવૃત્તિ તે પશુઓના ઘાતથી ઘૃણાવાલી, અને સેમ વેલડીનાં રસના યાનથી વિવેક રહિત મહત્ત્વ વિનાની, જીવાના કાલ્યાણના માટે સંતાય કારકની ન હતી. જ્યારે સર્વજ્ઞાના વચને ભેળવવા માંડયાં ત્યાર પછીથીજ તે કાંઈક ચેાગ્યતાવાલી જણાવવા લાગી.
અને તે સર્વ જ્ઞાનાં વચને ગીતામાં, અને ઉપનિષદોમાં, વિશેષ પ્રકારે ભળેલાં હાવાથીજ તે ગ્રંથા કાંઇક શાભાને પાત્ર થએલા છે.. એમ આ મારી ચાલુ ગ્રંથ સદ્ગુદ્ધિથી જેવાવાળા સહજપણાથી જોઇ શકશે.
(૨) આર્ટ્સના તહેવારાના લેખક પડિતજીએ ટુકમાં જણાવ્યું હતું કે-ઇંદ્ર અને શ્રી કૃષ્ણ આ બે વ્યકિતએ ઇતિહાસની જણાય છે. ’
આ લેખકને-બ્રહ્મા અને મહાદેવ આ બે વ્યકિતએ ઇતિહાસ રૂપની જણાયી નથી. તે વાત સાચી છે. જુવે અમારા પૂર્વના લેખા બ્રહ્માના સંબંધના વિચિત્ર પ્રકારના લેખા. અને મહાદેવના સંબંધના પણ તેવા વિચિત્ર પ્રકારના લેખા. જીવા કે–જૈન ઇતિહાસમાં લખાયલા, અને અગીયારમા તીર્થંકરના સમયમાં થએલા, જિતશત્રુ નામના એક મહાન્ રાજા કે જેને મેહથી પેાતાની પુત્રીને અ ંતેઉરમાં દાખલ કરી લેાકેાના વિરૂદ્ધ કામ કર્યું. તેથી લેાકાએ પ્રજાપતિ ( પેાતાની પ્રજાના પતિ ) એવું ખીજી નામ પાડયુ. તે સૂક્ષ્મ વાતને મેટી વિક્રિયાના સ્વરૂમાં ચિત્રી, પુરાણકારોએ લેકને ઉધા પાટા બંધાવ્યા છે. બીજાના સિદ્ધાંતમાં રહેલી સુક્ષ્મ વાતને પત્તો-મેટા મેાટા પ ંડિતાને પણ ન મળવાથી ધ્રુતિહાસની વ્યકિતરૂપે ન જાય તે યથાર્થ જ છે.
મહાદેવના વિષયમાં પણ પુરાણકારોએ એવાજ ગાઢાલેા વાલેલા છે. તેથી ખાર્યાંના તહેવારના લેખકને-વ્યકિત રૂપને માલમ નથી પચે તે વ્યાખીજ છે. તેના સંબંધે પણ ઉત્પત્તિ વિપત્તિની સાથે-સર્વજ્ઞાના વચનથી જાણીને અને પુરાણેાના લેખાની સાથે મેળવીને, સત્ય શેાધકના પડિતાને જાણવાને માટે ખુલાસા વાર લખીને બતાવ્યું છે. ત્યાંથી વિચાર કરી લેવાની ભલામણ કરૂં છું. ઇત્યલ' વિસ્તરેણુ,
(૩) મણિલાલ નભુભાઇ દ્વિવેદીએ પેાતાના સિદ્ધાંત સારના પૃ. ૪૨ થી ૪૪ સુધીમાં બ્રાહ્મણ ગ્રંથાન્તિના સંધે જણાવતાં છેવટે જણાવ્યું કે—
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org