________________
પ્રકરણ૩૪ મું. સર્વના તત્વના વિકારરૂપજ હાલને વૈદિક ધર્મ. ૨૪૭ મહત્ત્વતા બતાવવાના જેસમાં આવી બ્રાહ્મણ ગ્રંથ લખવા મંવ પડયા, પણ તે અંશે આજકાલના બાહેશ પંડિતેને મહત્વ વિનાના નિર્માલ્ય જેવા ભાસવાને લાગ્યા. આગળ જતાં સર્વજ્ઞોના વચનોને વિશેષ પ્રકાશ પડતાં-કેટલાક ડાહ્યા પંડિતએ સર્વાના વચનેને આશ્રય પકી ઉપનિષદાદિક ગ્રંથે લખવા માંડયા ત્યારે તે કાંઈ લેકમાં આદર ભાવને પ્રાપ્ત થવા લાગ્યા.
તેથી આગળ વિશેષ જાતાં સર્વના નેતાઓની મંદતાના સમયમાં કેટલાક ઉદધત્ત પંડિતે એ પુરાણે ઉભાં કરી, સર્વાના વિચારેને તદ્દન ઉધા છત્તા ચિતરી ભેલી દુનિયાને ઉધા પાટા બંધાવવાનો પ્રયત્ન કર્યો, અને તે ઉધા પાટા બાંધી ઘણા કાલ સુધી એ પ્રાણ કરતા રહયા કે જૈન અને બૌધ વેદ બાહ્યા નાસ્તિક છે. તેમનાં પુસ્તકે વિષ્ણુ ભગવાને તેમના નાશને માટે બનાવ્યાં છે. આવા અધુરા પંડિતે સત્ય વસ્તુના આગ્રહી માનવા કે અસત્ય વસ્તુના કદાગ્રહી?
આટલી બધી વિપરીતતા છતાં કેટલાક સત્યના શોધક પંડિતએ પિતાના લેખમાં કઈ કઈ વાકય સંકેચ ભાવથી પ્રગટ કરેલું છે છતાં પણ તે સત્યતાને પ્રગટ કરવાવાળું છે તે અમો આ જગે પર ફરીથી ૮ટ રૂપે યાદના માટે લખી જણાવીએ તે તે બેધના માટે થશે પરંતુ કંટા ઉત્પન્ન કરવાવાળું નહી થાય. (૧) જુ કેઆનંદ શંકર બાપુભાઈ ધ્રુવે
વેદને ધર્મ લખતાં જણાવ્યું હતુ કે પુનર્જનના સંબંધે કઈ કેઈ અપષ્ટ વચન મળે છે.”
આથી શું એ વિચારવા જેવું નથી કે–વેદના ઋષિઓને પુનર્જન્મના સંબંધે વિશેષ માહીતી કાંઈ પણ ન હતી છતાં પુરાણ કારએ તેના સંબંધે લખ્યું તો તે કયા ઠેકાણેથી લાવીને લખ્યું?
એજ આનંદ શંકરભાઈએ-અથર્વ વેદના સંબંધે જણાવ્યું હતું કે“લ અનાને ધર્મ તે આમાં દાખલ થવા લાગ્યો હોય.”
' ઈશ્વર કૃત મૂલના વેદોમાં અનાર્યોનો ધર્મ પણ બેસી ઘાલ્યો તો તે વેદની કિમત કેટલી આવી?
આનંદ શંકરભાઈએ એક બીજા પ્રસંગમાં–એમ પણ જણાવ્યું હતું કે
ભારત વર્ષની ત્રણ નદીઓ ખરી રીતે-શ્રી કૃષ્ણ ચંદ્ર, શ્રી ગૌતમ અને શ્રી મહાવીર, એ ત્રણ મૂલ સ્થાનમાંથી જાગી છે અને ત્યાં સુધી જ આપણું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org