________________
પ્રકરણ ૩૪ મું. સર્વજ્ઞોના તત્વને વિકારરૂપજ હાલને વદિક ધર્મ. ૨૪૩
(૨) હિરણ્ય ગર્ભ પ્રજાપતિ-સુષ્ટિની ઉત્પત્તિના સમયે તે એકલા હતા, સૃષ્ટિના સ્વામી હતા, સૂક્ત બીજુ મંત્ર ૧૦ નું. '
(૩) હજારો--માથાવાળા, આંખેવાળા, અને હજારે પગ આદિના સ્વરૂપ ને જણાવનારૂં ચારે વેદથી પ્રસિદ્ધીને પામેલું-પુરુષ સૂક્ત મંત્ર ૧૬ નું. ત્રીજુ છે.
- આ ત્રણે સૂક્તોથી એવું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે-આ બધી સૃષ્ટિના છ પ્રજાપતિથીજ ઉત્પન્ન થયા છે, આ વાત કેટલા દરજની છે અને કેટલી સત્યતા વાળી છે. તેનું સ્વરૂપ નહીં જેવું કિંચિત વિચારી જોતાં બધા વૈદિક ધર્મને જ સાર સહજથી જાણી શકાશે.
૧ પ્રથમ–પ્રલય દશાના કેટલાક ફકરા તપાસીને જોઈએ-પૃથ્વી આદિ કાંઈ પણ ન હતું. કેવલ સર્વના પ્રાણન કર્તા બ્રહ્મ હતા. તેના મનમાં જગત ઉત્પન્ન કરવાની ઈછા તેજ બીજ ભૂત થઈ. આ સુષ્ટિ એક દમ એવી વ્યાપ્ત થઈ કે જેમ સૂર્યની કિરણે.
કે વિદ્વાને જાણ હશે કે નહી ? પાછલથી ઉત્પન્ન થએલા વિદ્વાને કેવી રીતે જાણી શકે?
(૨) હિરણ્ય ગર્ભ સૂક્તના ફકર – - ૧ જે પ્રજાપતિ આત્માને આપવાવાળા છે.
* ૨ સૂર્ય, અંતરિક્ષ, જલરાશિના નિર્માણ કરવાવાળા છે. - ૩ પિતાના ધ્યાનથી-પ્રકાશમાન વૌ, પૃથ્વીને બનાવનારા છે.
૪ જેનાથી પૃથ્વી આદિ નીકલ્યાં છે. ૫ જેને દેવાદિકમાં પ્રાણેને સંચાર કર્યો છે.
૬ જેને-પ્રલય કાલીન મહાજલ પ્રલયને દેખીને પથ્વીને ઉત્પન્ન ' કરી છે.
૭ અંતરિક્ષ અને જલરાશિને બનાવ્યાં છે. ૮ હે પ્રજાપતિ તારા વિના કેઈ નથી કે જે સમસ્ત પ્રાણિ વર્ગને ન ઉત્પન્ન કરે. ઈત્યાદિ. (૩) વિરાટુ પુરુષ (પુરુષ સૂકા) ના કેટલાક ફકરા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org