________________
૨૪૨ તત્ત્વત્રયી–મીમાંસા.
- ખંડ ૨ પ્રાચીન એવા કદમાંથી જ પ્રથમ એ ચારે સૂક્તો મળી આવે છે. અને મણિલાલભાઈ તે–ચણ પુરુષતે ન જ દેવ કપાયલે બતાવે છે. અને પ્રજાપતિ પણ બધાના મેખરે આવીને ઉભેલે જણાવે છે. છતાં યજ્ઞ પુરુષનું સૂક્ત ચારે વેદોમાં નજરે પડે છે. આ વાત પાછલેથી થએલા વૈદિકના ત્રાષિઓને કયા કાલમાં જડી અને કયા કાલમાં ચાર વેદમાં ઘુસાડી દેવાની તેમને ચાલાકી વાપરી? કેઈ સુજ્ઞ પુરુષ સત્ય સ્વરૂપ બતાવશે ખરે કે?
આ ઉપરના યજ્ઞ પુરુષના અને પ્રજાપતિના સંબંધે, “વેદિક દષ્ટિએ જગત ” નામના પ્રકરણ ૪ માં કિંચિત ખુલાસે કરીને આવ્યા છીએ તેથી પિષ્ટ પેષણ ન કરતાં આટલા ઈસારા માત્રથી જ બશ છે. પરંતુ વેદ સમયના બષિએના વિચારે જોતાં એટલું તે જરૂર સમજાય છે કે–તેઓ ઈદ્રાદિક દેવતાઓની સ્તુતિઓથી વારંવાર પિતાના સ્વાર્થની માગણીઓ કરતા અને મુખ્યતાથી યજ્ઞ યાગાદિકના વિધાનેથી જ પિતાની સફલતા સમજતા હોય તેવા નજરે પડે છે પરતુ પરલોકના સંબંધે, પુરાણદિકના ઇતિહાસના સંબંધે, વિશેષ વિચારમાં ઉતરેલા હોય તેવા જણાતા નથી.
. પરંતુ ઈ. સ. પૂર્વે ૮૦૦ ના લગભગમાંથી રામાયણ ભારતાદિક જે ઉભા કર્યા છે તે જૈનોના સર્વાથી જેમ જેમ પ્રચલિતમાં આવતું ગયું, તેમ તેમ વેદિકના પંડિતે ગ્રહણ કરતા ગયા અને પોતાની મરજી પ્રમાણે ઉધું છત્ત કરતા ગયા એજ આ મારો વિચાર એગ્ય થએલે છે એ વિચાર આ મારા ગ્રંથથી સજજનેને કરે પડશે.
અને બીજી વધારાની વાત જે વૈદિકમાં દેખાતી હશે તે બૌદ્ધોની ચળવળ થતાં તેમનું પણ અનુકરણ કરેલું હોય તેમ જણાય છે. જેમકે બૌદ્ધોના દશધિ સત્વના અનુકરણ રૂપે વૈદિકએ ફરીથી–મછ કછપાદિક દશ અવતારેની કલ્પના કરી છે એવું સહજ સમજી શકાય તેમ છે. બાકીનું વિશેષ તે કેઈ બહેળા અનુભવવાળા તારવીને બતાવે તે ખરૂં. ઈત્યસંવિસ્તરણ, I વેના ત્રણ મોટા સૂક્તથી જાણવા જેવું સૃષ્ટિનું સ્વરૂપ છે
સુષ્ટિની ઉત્પત્તિ પ્રજાપતિથી, પ્રથમ તે એકલા, હતા તેમણે બધા જ ઉત્પન્ન કર્યા. આ વાત ચારે વેદેથી લખાઈ તેને વિચાર કરતાં સંપૂર્ણ વૈદિક ધમનેજ સામાન્ય પણાથી થઈ જશે.
(૧) સુષ્ટિના પૂર્વે શું હતું? તે પ્રલય દશાનું સૂક્ત મંત્ર ૭ નું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org