________________
૧૯૨
તત્રયી–મીમાંસા.
ખંડ ૨
www
શરીર આગળ આવ્યા. ત્યાં અગ્નિ સંસ્કાર થતામાં પ્રવેશ કરી ગયા પણ નૃસિંહે તે અશ્વિની શાંતિ કરી. પછી માહિષ્મતિમાં આવી સરસ્વતીને જીત્યાં. મંડનમિશ્રને દીક્ષા દીધી અને “તત્વમસિ” ને તાવ આવે. સુરેશ્વરના નામથી પ્રસિદ્ધ થયા. એમ શંકર સ્વામીએ અંતમતનું સ્થાપન કર્યું.
સર્ગ-૮૯-૧૦માનાં વિષયને કિંચિત્ વિચાર–
(૧) મંડન સાથે શંકરના વાદ વખતે બ્રહ્માદિ દેવે પણ આકાશમાં રહી તમાસે જોતા રહ્યા. છતાં છેવટમાં મંડન પાસે શંકરે જ્ઞાન કાંડની શ્રેષ્ટતા કબૂલ કરાવી.
આમાં સત્ય કેટલું હશે તે વિચારીને જોઈએ – | મંડન પતે બ્રહ્મ રૂપના છે. આકાશમાં કયા બ્રહ્માદિ તમાસે જેતા રહ્યા હશે?
બીજી વાત એ છે કે-સગ પહેલામાં-બ્રહ્માદિ દેવોએ શંકર દેવ પાસે ફરીયાદિ કરી હતી કે–વિષ્ણુએ બૌદ્ધ શાસ્ત્રો રચી વેદની નિંદા કરાવી, તેના ઉત્તરમાં શકરે પિતે પ્રગટ થવાનું જણાવી કહ્યું હતું કે વેદના કર્મ કાંડને ઉદ્ધાર કરવાની આજ્ઞા વિષ્ણુને મેંજ કરી હતી. તે કર્મ કાંડના કરવા વાળા મંડન સાથે આટલી બધી જૂઠી ઝક્કા ઝકકી કરી તેમના મનમાં ખેદ શા માટે ઉપજાવ્યું?
પિતાની આજ્ઞાથી પ્રવર્તેલા કર્મ કાંડને સર્વથા ભાઠા માનીને જગડે મચાવ્યું કે સાચા માનીને?
ઈંદ્રાદિક દેવે અવતાર લઈ દૂનીયામાં ઉતરી પડેલા વેદેથી પણ જાણુંએલા નથી, શંકર વખતે ઉતરી પડેલા સાચા કે જૂઠા ?
કર્મકાંડ એ જેમનિને મત ખંડન થતાં મંડનને ખેદ દૂર કરવા જેમનિ પ્રગટ થઈ કહેવા લાગ્યા કે વ્યાસથી માર મત ભિન્ન હોય નહી તે તે ક્યા સ્થાનથી અને કેવા સ્વરૂપથી કહેવાને આવેલા?
વળી કહ્યું કે કપિલ, દત્તાત્રય, અને વ્યાસ ત્રણ યુગના ત્રણ, તેમ આ કલિમાં શંકર દેવ તે શંકર અવતાર બતાવ્યા. પણ વેદમાં અવતાર વાદનું નામ નીશાણજ નથી આધૂનિક પુરાણોમાં ઘૂસ્ય છે આમાં સત્યતા કયી બાજુથી વિચારવાની ? "
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org