________________
૧૨૦
ત-ઋત્રયી—મીમાંસા.
ખંડ ૨
છે, અને તે અનુભવથી સિદ્ધ છે કે–સ’સારમાં ફરી રહેલા નાના મોટા સ પ્રકારના જીવા એક તેજસ અને બીજી કામણુ આ બે પ્રકારના શરીરને લઇને સત્તા કાલ ફર્યોજ કરે છે, અને સૂક્ષ્મ પરમાણુઓના સમૂહ રૂપનાજ છે. તે વાતને લઈ સર્વજ્ઞ પણાના દાવા કરતા શંકર સ્વામીએ મરણુ સમયમાં પાંચ ભૂતાના નામથી વીટલાઈ જતી વસ્તુ લખીને બતાવી આમાં કયું વિશેષજ્ઞાન બતાવ્યું? આ જીવાના કનાં સંબધમાં જૈનોમાં કેાઇ લાખા લાકના પ્રમાણથી વિચાર કરીને અતાવેલા છે. વૈશ્વિકામાં વેદોથી તે પુરાણાના ગ્રંથા સુધી તે કર્મના વિચારની વાત કોઇ ગંધ માત્રથો પણ લખાયલી જોવામાંઆવતી નથી. છતાં શંકર સ્વામીવ્યાસના સૂત્રનો અર્થ બતાવી મનમાં મકલાતા ફિદા ફિદા થઇ રહ્યા હાય તેવા દેખાવ અતાવી રહ્યા છે.
પેાતાના સૂત્રનો અર્થ ખરા માની વૃદ્ધ બ્રામ્હણુ મટી બ્યાસરૂપે પ્રત્યક્ષ થઇ ૧૬ વર્ષીનું આયુષ્ય વધારીને આપ્યું, આમાંનુ સત્ય કર્યું ? ભ્યાસતે। શુ' પણ દૂનીયામાં કોઇ પણ એવી સત્તાવાળા છે કે, જે આયુષ્ય વધારીને આપે
આવા આવા મહાન્ પુરૂષોને મારા જેવા અલ્પજ્ઞ વધારે લખીને શું બતાવે ?
(૪) ઇશ્વરના ઇન્કાર કરનાર, વેદોને સ્વતઃ સિદ્ધ માનનાર, સુગતાને ગુરૂ કરી, તેમનાજ નાશ કરનાર, એવા ટ્ટપાદને શંકર મલ્યા. ભટ્ટપાદે કહ્યું પાપને દૂર કરવા તુષાગ્નિમાં પ્રવશે કરવાની ઇછાછે, શંકરે એ કાર્ય ચાગ્ય કરેલુ કહી બતાવ્યું, તે પશુ ભટપાદે જીવવાની ઇછા બતાવી નહીં. આ એને વિચાર કરી જોતાં ભટ્ટપાદના કરતાં પણ શંકર સ્વામીનું હૃદય શ્રદ્ધા રહિત અને વધારે કરતાવાળું હશે એમ જણાઇ આવે છે.
3 રામાયનમ: મંત્રથી મેક્ષ થવાની શ્રદ્ધા હતી તે, તુષાગ્નિમાં પ્રવેશ વિના થઇ જાત ? મેાક્ષ તે બેમાંથી એક પ્રકારથી માનવા એતા તદ્દન અજ્ઞાનજ છે અને અજ્ઞાનીઓને ફસાવવાના ધંધા છે. કરવત મુકી સદા શિવની કાશીમાં ગરીબેાના પ્રાણની સાથે ધન લુટવાના ધંધાવાળા, ધુતારા ઘણાજ હતા. આ અ ંગ્રેજોએજ તેવા ગરીબેાના પ્રાણ અને ધન બચાવી ઉપકાર કરેલા છે.
સગ ૮ મે, સ ૯ મા, સગ ૧૦ મા,લેાક ૧૩૬, ૧૦૯, ૧૧૯ ના (૭) માહિષ્મતીમાં–શંકર મડનમિશ્રનું ઘર પુછતા તેમને ત્યાં ગયા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org