________________
૧૮૦
તવત્રી–મીમાંસા.
~~~~~~
વિચારવાનું કે-સુષ્ટિની આદિમાં વેદના પ્રકાશક અનાદિકાલના બ્રમ્હાએ કલિકાલમાં પ્રગટ થઈ આ બધું દુઃખ શું મેળવવાને વેકયું? બ્રામ્હણેને નમસ્કાર કરે પડયે, આ બેમાં સત્તાવાળું કોણ? અને આમાં સત્ય શુ?
(૧૧) સ્કંદપુર ખ, જ અરૂણદય અ. ૮ થી ૧૫
કલ્પના પ્રારંભમાં મહાદેવજીએ ડાબા જમણા અંગથી બ્રમ્હા વિષ્ણુ પેદા કર્યા, પછી બધી સુષ્ટિ ઉત્પન્ન થઈ.
વિચારવાનું કે–ચારે વેદમાં તે કૃષ્ટિની આદિ કરનાર અને સૃષ્ટિને અંત લાવનાર બ્રમહા લખાયા છે. તે પછી સુષ્ટિની આદિ કરનાર આ મહાદેવજી કયા નવીન વેદથી પ્રગટ થયા હશે? આ સંપૂર્ણ વૈદિક મતને અભ્યાસ કરી જતાં વિચાર થાય છે કે આ વૈદિકમત કેવા કેવા પુરૂષના હૃદયમાંથી કેવા કેવા પ્રકરના સત્ય સ્વરૂપ અમૃતના જરાએ છુટતા રહ્યા છે તે આપસ આપસના લેખેના મેળથી વિચાર કરવાની ભળામણ કરું છું. કયાં સુધી લખી લખીને બતાવવાને છું? આ સિવાય પણ ઘણું વિચિત્ર પ્રકારના લેખે બ્રમ્હાના સંબંધ લખાયેલા છે તેને અને સાથે દિવિજયના લેખને વિચાર કરવાની. ભલામણ કરૂ છું.
મોટા મેટા પંડિતે થઈ ઉંધા પાટા બંધવવાના પ્રયત્નવાળા દેખાતા હેય ત્યાં ભેલી અજ્ઞાન પ્રજા સત્ય તત્વ મેળવવાને ભાગ્યશાળી કયાંથી બને? જગ જગપર આવી સ્થિતિ થઈ રહેલી જોતાં ઘણે ખેદ થાય છે પણ કહેવું કેણે?
બ્રમ્હારૂપે મંડન મિશ્ર સત્ય હતા કે અસત્ય હતા, એટલે વિચાર આ લેબમાંથી કરવાને. હવે વિષ્ણુ રૂપ પપાદને તપાસીએ.
( આ બ્રમ્હાને સંબંધ જુવો-તત્વત્રયી પૃ. ૧૭૨ થી ૧૯૮ સુધી) હવે પદ્મપાદ વિષ્ણુને ટુંકમાં વિચાર કરીને જોઈએ–
વિષ્ણુ-પદ્યપાદ રૂપે જન્મ્યા તે તે પુરાણમાં વિચિત્ર પ્રકારના લખાય છે તે હશે કે બીજા ? તે મને સત્ય રૂપના નથી જણાયા તેથી બીજાઓને ખાત્રી થવા થોડુક લખીને બતાવું છું–
(૧) ભાગવતે-નાભિ રાજાના યજ્ઞમાં વિષ્ણુ પધાર્યા, પુત્ર થવાનું કબુલ્યું. ત્રષભદેવ પણે જમ્યા. પણ ત્યાંથી આહંતને નાસ્તિક ધર્મ પ્રગટ આ લેખક સત્યવાદી કેટલા હશે? (તત્વત્રયી. પૃ. ૧૧૫ થી ૧૨૦ સુધી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org