________________
પ્રકરણ ૧૩ મું. શંકરદિગવિજ્યમાંની બે ચાર વાતને વિચાર. ૧૭૯
(૬) શિવપુધેિશ્વરસંઅ, ૬ માં-સુતેલા કૃષ્ણને જગાડીને હું તારે નાથ છુ કહી બ્રહ્માએ સેવા માગી. વિષ્ણુએ કહ્યું હુ તારા નાથ, એમ હું અને તું કરવાં મેટી લડાઈ જામી દેવતાઓ પણ ભયભીત થયા.
(૭) શિવપુત્રજ્ઞાન. અ. ૧૬થી ૧૮ માં--
શિવના લગ્નમાં પાર્વતીનું રૂપ દેખતાં બ્રહ્માનું વીર્ય નીકળી પડયું અસંખ્ય છોકરાઓ ઉત્પન્ન થઈ ગયા, ત્યારે પેલી બે ત્રણ સ્ત્રીઓથી કેટલાં બકરાં થયાં હશે? તે કાંઈ જાણવામાં આવ્યું નથી? દ્વાપરયુગના શિવ છે તેમના લગ્નમાં બ્રહ્મા કયાંથી આવ્યા ?
(૮) સ્કંદપુ. એ. ૩, અ. ૪૦ માં
પુત્રીની સાથે રમવાની ઈચ્છાવાળા બ્રહ્માને દેવોએ અને બ્રહ્મણોએ ખૂણે નિંદ્યા. શિવે વ્યાધરૂપ ધરીને વીંધી નાખ્યા. તેથી મૃગનક્ષત્ર રૂપે થયા. શિવ અવદ્રાનક્ષત્ર થઈ પાછલ પડયા છે. આજે પણ તેવા સ્વરૂપના જ છે. મંડન થવા કયાંથી આવ્યા હશે? '(૯) મહાભારતાદિ પુરાણમાં પાંચસુખના બ્રહ્મા
( હિંદુબે પૂ. ૧૨૮થી) મનુષ્યરૂપ ધરતા બ્રહ્મામાંથી– “શતરૂપ, પદાથઈ. મેહથી જેવા લાગ્યા. હાલી શકતા ન હતા, તે દરખસી દિશાઓ બદલતી. તેથી ચાર મુખ કરવાં પડયાં. મૂલની સાથે પાંચ થયાં. એક કપાયું તે નીચે પ્રમાણે-ત્રણ માં મોટા નાંનાની તકરારમાં શિવનાકધમાના ભૈરવે પાંચમું કાપી નાખ્યું.
ચાર મુખથી ચાર વેદે નકલ્યા પણ બતાવ્યા.
(૧૦) સ્કંદપુ. નં. ૬, અ. ૧૭૯ થી ૧૯૪ સુધી કલેક ૮૦૦ માં યજ્ઞ કરતા બ્રહ્મા
કલિકાલમાં પુષ્કર તીર્થમાં બ્રહ્માએ યજ્ઞ કરવા માંડે. વિન કરતા ત્યાંના બ્રાહ્મણને નમસ્કાર કરી, મર્યાદા કરી આપી, ત્યારે બ્રહ્માને રજા મળી. સાવિત્રીને આવતાં વિલંબ થતાં ગેપ કન્યા મંગાવી લગ્ન કરી કામ ચલાવ્યું. તે યજ્ઞ વખતે ઘણું ઘણું ઉત્પાતે થયા. સાવિત્રીએ પણ બ્રમ્હાદિકેને શપ આપ્યા. વળી નદી રૂપ થવાના પણ શાપ આપ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org