________________
१७८ તત્રયી–મીમાંસા.
ખંડ ૨ (૩) ઠષિપત્નીઓની લજજ લુંટતા કષિઓના શાપથી લિંગ ગુટી પાતલમાં પેસતાં તેની પાછલ ગયા તે મહાદેવ છે. '
પરંતુ આ ત્રણે મહાન દેવેનું સ્વરૂપ પુરાણનાં ઘણું વિચિત્ર પ્રકારનું લખાયેલું થોડું થોડું લખીને બતાવું તે કાંઈક વિશેષ બેધના માટે થશે પણ શ્રમ નિષ્ફલ નહી જય.
સગ ૧ લા એ–શંકર દેવે–દેવતાઓને કહ્યું હતું કે–સુગાતે ને છતી વેદ ધર્મની મર્યાદા સ્થાપિ, સાહાચ્ચ માટે-મંડન, સુધન્વા અને ભદ્રુપાદના સ્વરૂપે બ્રહ્મા, ઈદ્ર અને કાર્તિકેય આ ત્રણ દેને મેકવ્યા હતા. બાકીના પણું. બીજા દેવે દુનીયામાં ઉતરી પડેલા આ ત્રિા સગાં બતાવેલા છે. થોડા ઘણા સ્વર્ગની રક્ષા માટે રહ્યા હોય તે તે જુદી વાત છે પણ પ્રથમ ત્ર) મોટા દેવની સ્થિતિ છે ઘણી તપાસ્યા પછી બીજાઓને તપાસી મ્યું?
પ્રથમ બ્રમ્હલેકમાં સરસ્વતીની સાથે અનાદિકાલથી વાસ કરીને રહેલા બ્રહ્માના સંબંધવાળા પુરાણોના લેખે ટુંકમાં વિચારી જોઈએ-ઇ. સ. ૭૮ મા સૈકામાં બ્રહ્મા મંડન રૂપે આવેલા છે પરંતુ
(૧) ભાગવત સ્કંધ ૩, અધ્યાય ૩૭ માં –
બ્રહ્માને-રીંછ, અને હરણનું મેહથી રૂપ ધરીને તેવું રૂપ ધરીને ભાગેલી પુત્રીની પાછલ ભાગતા બતાવ્યા છે તે કયા કાલના ?
(૨) મત્સ્ય પુ. અ. ૩ માં-બ્રહ્માને શતરૂપા સાથે દેવતાઓનાં સો, “સે, વર્ષે કીડા કરતા બતાવ્યા છે તે શું સરસ્વતી છેવને આવ્યા હશે? આ વાત કયા કાલની હશે?
" () પદ્ધપુ. સ્ટર્ણિખંડ અ. ૧૭ માં-બ્રહ્માએ બીજી સ્ત્રી કરી પણ પહેલીને મનાવતા આપના વષથથા. આ અસંતોષ કયાકાલે?
(૪) વિષ્ણુ પુરામાં–મેરૂ પર્વત જેટલા અંડમાં બ્રહ્મા એક હજાર વર્ષ બધા જગને લઈને રહ્યા પછી બહાર આવ્યા. આ વાત કઈ સુષ્ટિના સંબધે બનેલી? ( હિંદુદ્દે પૃ. ૧૨૭)
(૫) વરાહપુ. મયાચકના અ, ૧૨૫ માં-પ્રજાપતિને અને મહાદેને ઉત્પન્ન કરનાર વિષ્ણુ બતાવ્યા છે. તે આદિના વિષ્ણુ કે બ્રહ્મા ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org