________________
પ્રકરણ ૩૩ મું. શંકરદિવિજયમાંની બે ચાર વાતને વિચાર.
૧૮૧
(૨) સ્કંદપુ. નં. ૩ અ. ૧૪-૧૫--
દેના યજ્ઞ વખતે વિષ્ણુ બાણ ચઢાવી ધ્યાનમાં બેઠેલા, જાગૃત કરવા ઉધેઈએથી ધનુષ દેરી કપાવતાં માથુ કપાઈને ઉઘ ગયું. વિશ્વકર્માએ સૂર્યના ઘેડાનું માથુ બેસતું કરીને આપ્યું. ત્યાંથી હયગ્રીવ વિષ્ણુના નામથી પ્રસિદ્ધ થયા. માથુ ગયું. પણ સદાના માટે જીવતા મનાયા ?
(જુ તત્વત્રયી. પૃ. ૧૯ થી ર૦૪ સુધી) (૩) મત્સ્યપુ. અ. ૧૫ર થી--
દેવ દાનવોની મેટી લડાઈમાં વિષ્ણુના સમક્ષ તારકાસુરે કરડે દેવતાઓને માર્યા. એટલુ જ નહી વિષ્ણુ પોતે પણ તે વાઘના સપાટામાં પશુરૂપ થઈ ફસાયા.
સ્કંદપુ. નં. ૧ અ. ૧૫ થી ૧૮ માં--
તારકાસુરે લડાઈમાં દેવતાઓને નાશ કરવા માંડ, વિષ્ણુએ દેને નાશી જવાનું કહ્યું. પણ કાંઈ કરી શક્યા નહીં. ત્રાસેલા દેવેએ સરના તંબમાંના તરતના કાત્તિકેયથી જય મેળવ્યું.
૨ તુલસીરામાયણ બાલકાંડમાં - શિવના ધ્યાન વખતે મહાબલિષ્ટ તારકાસુર ઉત્પન્ન થયે, નાશ થતા દેવ બ્રમ્હા પાસે ગયા. બ્રમ્હાએ શિવ પાર્વતીથી ઉત્પન્ન છ મેઢાના કાર્તિકેયથી જ જોયે.
ક વિચારવાનું કે-બ્રહ્માદિ ત્રણે દે–આ તછમાત્ર એક અસુરના આગળ રાંક જેવા મેટી મેટી સત્તાવાળા સાચા છે?
(જુ આ બધા વિચાર તત્વત્રથી. પૃ. ૨૦૪ થી ૨૨૧ માં) (૪) બ્રમ્હાંડપુ. ની એકાદશીની કથામાંના વિષ્ણુ--
શ્રી કૃષ્ણ મુરૂ દૈત્ય સાથે–દિવ્ય હજાર વર્ષ સુધી બાહુ યુદ્ધ કર્યું, છેવટે જીવ લઈને નાઠા, અને એકજ દરવાજા વાળી ૧૨ ગાઉની ગુફામાં જઈને સુતા. આ બધી કથા ઉધી છતી ક્યાંથી લાવીને ગોઠવાઈ? ( જુવો તત્વત્રયી. પૃ. ૨૧૧ થી ૨૧૫).
(૫) માર્કડેયપુ. અ. ૭૮ માંના–મધુ અને કેટભ.
આ બે દૈ વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થઈ-નાભિ કમલમાં ભરાઈ રહેલા બ્રમ્હાને મારવા દોડયા. જાગીને ઉઠેલા શ્રી કૃષ્ણ પાંચ હજાર વર્ષ સુધી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org