________________
પ્રકરણ ૩ર મું. નિયતા ભરેલું જ્ઞાનીઓનું આચરણ હોય ? ૧૬૧
ગાયના સંબંધે–તૈત્તિરીય આરણ્યક પ્રપાઠ ૬, અનુવાક્ ૧ મંત્ર ૧૧ મે.
__पुरुषस्य स्यावरि वि ते प्राण मसिनसं शरीरेण मही मिहि रचधयेहि पित तुप प्रजयाऽस्मानिहावह ॥ ११॥,
સાયણાચાર્યના ભાષ્યના અનુસા—પદાર્ચ-હે (પુરવણ) મૃત પુરૂષની, (સાવરિ ) રાજગવી, અર્થાત ગૌ, (તે) તારા (pri) બાણેને (રાશિ) હું શિથિલ કરી ચુક્યું છું, (રાજ) આપણા શરીરથી (મહીં ) પૃથ્વીને (૩) પ્રાપ્ત થા, (વધયા) અમૃત અર્થાત હવિઃ સ્વરૂપથી (પિતૃન) પિતરને (૩દ્દેિ ) પ્રાપ્ત થા, (૬૪) આ લેકમાં (11) સંતાન સમેતુ, (અરમાન ) અમારા લેકે (વદ) કલ્યાણ પ્રાપ્ત કર, વિશેષ તે ભાગથી જોઈ લેવું.
(વૃહદારણ્યકેપ નિષા–અધ્યાય ૮ મે, બ્રાહ્મણ ૪ થે, મંત્ર ૧૪ મે.)
: “अथ य इछे त्पुत्रो मे पंडितो विजिगीतः समितिगमः शुश्रूषितों . वाचं भाषिता जायेत सर्वा वेदान नु ब्रुवीत सर्वमायु रिमादिति मांसोदनं पाचयित्वा सर्पिष्मंत मश्नीयाता मीश्वरा जनवित चा औक्षण बा ऋषभेन घा."
શંકરભાષ્યના અનુસારથી ભાવાર્થ-જે પુરૂષ એવું ચાહતે હોય કે મારે એ પુત્ર ઉત્પન્ન થાય કે જે પંડિત વિદ્વાન અને સંસ્કૃત વાણી બોલવા વાળે તથા સર્વ વેદોના વકતા, અને પૂર્ણ આયુષ્ય વાળો થાય, તે પુરૂષ માંસ મિશ્રિત ચાવલેનું ભોજન પકાવીને અને તેમાં ઘી નાખીને પોતાની સ્ત્રી સહિત ખાય માંસ ઉક્ષનું અર્થાત્ મોટા બલદનુ હોય અથવા ઋષભનું અર્થાત્ ઉક્ષથી અધિક ઉમરવાળા બલદનું હોય,
કાત્યાયન રમૃતિ પૃ. ૭૬ માંના ક સાતને પંડિત ભીમસેને કરેલ અર્થ હિંદી ભાષામાં છે. તેને ગુજરાતીમાં સાર- “યજ્ઞ સંબંધી પશુની ઈદિયે વા છિદ્રોને, દર્ભના કુચાથી આપણી ઈછાનું કુલ કમથી મંત્ર ભણ્યા વિના પ્રક્ષાલન કરે. અને વપાશ્રયણી નામક યજ્ઞપાત્ર (જેના પર રાખીને વપ પકાવી જાય છે.) ખાખરના પત્રોની અથવા લાકડાની હોવી જોઈએ.
21:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org