________________
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૨
ગાયના શરીરમાં ચઉદ છિદ્ર હૈાય છે. સાત તા ઉપરના માથામાં, ચાર સ્તન, નાભિ, ચેાનિ, અને ગુદા. ॥ ૧-૨
૧૬૨
માંસના કકડા કરવાને છરી હેાય છે, પ્રધાનના મઢ ક્રમથી વાને લઈને સવ” “ વિષ્ટત્ પ ત હૈામ કરે અને તે સમયે મત્રને સમાપ્ત કરે અર્થાત્ પ્રધાનયાગ, અને સ્વિષ્ટકૃત અને મ ંત્રોને મિલાવીને એકજવાર વપાની આહુતિ આપે. હૃદય, જિલ્લા, ગુટશ્યુ, હાડકું, જિગર, વૃષણ, ગુદા, સ્તન, શ્રોણિ, સ્ક ંધે, અને સટાના બન્ને પાર્શ્વ, એ પશુનાં અંગ કહેવાય છેાજા એ અગીયાર અગાના " અવદાન ’ નામ કકડા લેખાનુસાર ગણતી થાય છે. અને પાર્શ્વ વૃષણ ( અડકેાષ ) અને કિથ, જાંધ એ બબે હાય છે તેથી પશુના ચૌદ અંગકહ્યાં છે પાા પ્રત્યેક કલ્પાકત કામામાં શ્રુતિને ચરિતાર્થ કરવી જોઈએ, આથી અકરા અને ચરૂ બન્ને પક્ષેામાં આઠ ઋચાએથી હામ કરવા જોઇએ ॥૬॥ યજ્ઞ પશુના અંગાના જેટલા અવદાન નામ કકડા ( ટુકડા ) પ્રસ્તર નામક કુથાં પર કરીને રાખ્યા જાય તેટલાજ પાયસ નામ ખીરના પિંડ પશુ ન હેાય તેપણુ કરાવે બા
દ્વિવેદી મણીલાલ નભુભાઇ સિદ્ધાંત સારના પૃ. ૪૩ માં——
66
ચન્ના સંબંધે એક વાત વિચારવા જેવી છે. ઘણુ!ખરા મોટા મેટા યજ્ઞામાં એક બેથી સા સા સુધી પશુ મારવાના સંપ્રદાય પડેલા નજરે પડે છે. બકરા, ઘેાડા, ઇત્યાદિ પશુ માત્રને અલિ અપાતે, એઢલુ જ નહી પણ આપણને આશ્ચય લાગે છે કે માણસાના પણ ભાગ આપવામાં આવતા ! પુરૂષ મેધ એ નામના યજ્ઞજ વેદમાં સ્પષ્ટ કહેલા છે. અને શુનઃશેાર્દિ, વૃત્તાંતે પણ એ વાતની સાક્ષી આપે છે. વળી આ રક્ત શ્રાવમાં આનંદ માનવા ઉપરાંત-સામ પાનથી અને છેવટના વખતમાં તે! સુરા પાનથી પણ, આય લેાકે મત્ત થતા માલમ પડે છે. પરમ ભાવનાના અગ્રણી પદને પામેલા ઋષિએમાં અવા સપ્રદાય જણુ:ય એ અલમત આશ્ચય પેદા કરવાવાળું છે. ” ઇત્યાદિ
'
9
6
.
પુનઃ પૃ. ૭૩ માં—“ વિવાહ સંબ ંધે · મધુપર્ક ' ની વાત જરા કહી લેવા જેવી છે—એવા ધર્માચાર છે કે આવેલા અતિથી ને માટે · મધુપ ' કરવા જોઇએ ‘ વર ’ પણ અતિથિજ છે અસલ જેમ યજ્ઞને માટે ‘ ગા વધ ’ વિહિત હતા તેમ મધુપક માટે પણ ગાય કે બળદના વધ વિહિત હતા. માંસ વિના મધુપર્ક વ્હી. એમ અશ્વલાયન સૂત્ર કહે છે ને નાટકાદિકાથી જણાય છે કે સારા મહિ એ માટે પણ મધુપ માં ગો વધ કરેલા છે. આશ્ચર્યંની વાત છે કે જે ગાય આજે બહુ પવિત્ર ગણાય છે તેને પ્રાચીન સમયમાં યજ્ઞ માટે તથા મધુ પ` માટે મારવાને રિવાજ હતા.
""
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org