________________
૧૬૦
તત્ત્વત્રયી—મીમાંસા.
ખંડ ૨
રક્ષક જીવોના અભાવમાં પાછલથી બંધ પડી જતું તેવા પ્રકારનું જૈન શાસન નવમાથી તે સાલમા તીર્થંકર સુધી વચમાં સંથા પ્રકારથી શ્રન્યરૂપનુ થતું ગયુ આ તરફ તે બ્રાહ્મણ વર્ગનું પ્રાબલ્ય પણ વધતું ગયું. તેની સાથે તેમની સ્વછંદતા પણ વધતી ગઇ.
આગળ ઘણા લાંબે કાળ જાતાં વેઢાને સથી શ્રેષ્ઠ ઠરાવવા માટે તેમાં સ્વાદિકના ઉચ્ચારાની ચેાજનાએ ગેાઠવવામાં આવી હોય. ત્યારબાદ વેઢે ઇશ્વર કૃત્ત છે એવા પ્રકારની ઉદ્યેષણા પણ જાહેર ઠેરવામાં આવી હોય, ત્યારબાદ તેમાંની ખરી માન્યતા ફેરવતાં સૃષ્ટિ કર્તાનાં આહવાન, પ્રલયાવસ્થા, હિરણ્ય ગર્ભ પ્રજાપતિ આદિના સૂકા અને તેના મંત્રો પણ પછલથી નવીન રૂપેજ ગાઠવાયા હોય, કારણ તે સૂકતાના અને મંત્રોના એ બન્નેના જે અથ કરવામાં આવ્યા છે પશુ સત્યતાથી વેગલા હોય એમ જણાય છે.
ઈશ્વરકૃત વેદોના નામે સ્વતંત્રા એટલી બધી વધારી મુકી કે કેટલાં એક સુકત મત્રોમાં તદ્દન નિર્દયતા, અને કેટલાએક સૂકત મંત્રોમાં તદ્દન અવાચ્ય શબ્દો પણ ગાઠવા દેતાં કિચિત પણ વિચાર કર્યાં હાય એમ બિલકુલ જણાતુ નથી. ઇશ્વરના નામથી તેવા સ્વરૂપના લખાએલા નમુના દાખલ બે ચાર ફકરા લેાકેની જાણ માટે લખીને બતાવુ તેથી મારા પર ફેષ ન કરતાં સત્યા સત્યને વિચાર કરી જોસે એવી મારી નમ્ર પ્રાથના છે.—
યજ્ઞ રહસ્ય પૃ. ૧૩ માં—વેદ એટલે શું જો આપ મને એ પ્રશ્ન પુછત્રા માગતા હૈ તે હું તેના જવાબ આપી શકીશ નહી. આપણા શાસ્ત્રકારો પણ તેને જવાબ આપી શકયા નથી. તેઓએ એટલે સુધી કહ્યું છે કે—વેદના એ ભાગ છે—મત્ર અને બ્રાહ્મણ, મંત્ર અને બ્રાહ્મણુ એ મને મળી 'વેદ થાય છે. સમાજિક વ્યકિત માટે મત્ર અને બ્રાહ્મણ બન્નેની કિમત સરખી છે. અને વેદ વાક્ય છે, અને નિત્ય આપૌરૂષય છે.................ફેલાવા કર્યાં છે તેનુ જ નામ ઋષિ, વેદના મંત્રોના ત્રણ નગ પાડી શકાય-ઋગ, યજી:, અને સામ માટે જ મંત્રાત્મક વેદ વિદ્યાને ત્રયીવિધા કહે છે.
પૃ. ૧૪ માં—“ચાથા અથવ વેદને પાછલથી પાણે વેદના વમાં ઘુસાડયે છે. પૃ. ૧૫ માં—એ વેદ વાક્યની સમાનતા જાળવવા માટે પાછળથી થએલા પંડિતાને પુષ્કળ માથું પકવવું પડયું હતું.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org