________________
પ્રકરણ ૩૨ મું. ત્રણ વેદોમાં ચોથો કેણે ધૂસાડે? ૧૫૯
- શ્રી ત્રાષભદેવને સે પુત્ર હતા. તેમાં જે મોટા ભરત હતા તે ચક્રવર્તી રાજા થયા હતા તેમનાથી જ આ ખંડનું નામ ભારત વર્ષ પડયું હતું. (ભાગવત વાળાએ જડ ભરત કહેવાની ધિઠાઈ કરેલી છે).
તે ભરત રાજાએ પિતાનામાં સદા સત્ય ધર્મની જાગૃતી થતી રહેવાને માટે ઉપદેશકનો વર્ગ સ્થાપે, તેઓ રાજદ્વારે બેસીને મા-હન, મા-હન, એવા વાકયને ઉચ્ચારણ કરી ભરત ચકિને હમેશાં ધર્મની જાગૃતી આપ્યા કરતા અને તેમના નિર્વાહને પ્રબંધ સદા રાજ્ય તરફથી થયા કરતે. એટલે તે ઉપદે. શકને વગ ઘણે વધી પડતાં પરીક્ષા લીધા પછી તેમને દાખલ કરવામાં આવતા. ' તે લેકાના સ્વાધ્યાયના માટે ભરત ચક્રવર્તીએ શ્રી ત્રાષભદેવ ભગવાને ના ઉપદેશાનું સાર ચાર બનાવીને આપ્યા. તેઓ તેની સ્વાધ્યાય કરતા અને રાજદ્વારે આવતા ત્યારે મા-હન, મા-હન, એવા પ્રકારની ચેતવની આપ્યા કરતા, તેથી તે વર્ગ “બ્રાહ્મણ” શબ્દથી પ્રસિદ્ધિમાં આવ્યું. તે બ્રાહ્મણોની પરંપરા ઘણા લાંબા કાલ સુધી અર્થાત્ જેનોના આઠમા તીર્થંકર સુધી તે એક સરખી જ ચાલતી રહી અને તેની સાથે જૈન ધર્મ પણ વિકાર વિનાને જ ચાલતે આવેલે. ત્યાર બાદ કેઈ નિકૃષ્ટ કાલના પ્રભાવથી
જૈન તીર્થકરના શાસની સર્વથા ત્રુટી થતાં તે બ્રાહ્મણ વર્ગ માંના કેટલાકે ધર્મના અધ્યક્ષ પણાની સ્વતંત્રતા કરવા લાગ્યા અને પિતાના સ્વાર્થને વલગી રહેલા, પાછલથી થતા આવેલા સર્વજ્ઞ એવા તીર્થકરેના ઉપદેશને લાભ લેવા પ્રેરાયા નહી. એમ ઘણા લાંબા કાલ સુધી વચમાં મેટી ગરબડ થતી રહી. જેમ જેમ નિકૃષ્ટ કાલ, આવતે ગમે તેમ તેમ તેના વિષયોમાં પણ મટે ફેર ફાર થતે ગયે અને છેવટમાં પ્રાચીન વેદનાં નામે પણ ફેરવી નાખવામાં આવ્યાં. * તેઓની આજીવિકા વિદ્યાજ હતી તેથી અક્ષરના પંડિતે હતા. માત્ર પિતાની વિદ્યાના ગર્વથી સર્વજ્ઞ પણાનો ઈન્કાર કરતા, પોતાની સ્વતંત્રાને જાલવવા, માટે દશ્ય પદાર્થોની નવી નવી કૃતિઓને સંગ્રહ કરતા અને પ્રસિદ્ધ દેવતાઓની મંત્રોથી પ્રાથનાઓ પણ કરતા રહયા. અર્થાત્ વેદનું મૂલ સ્વરૂપ બદલાતું ગયું. કારણ તેમનામાં કેઈ સર્વજ્ઞ થયે ન હોત, તેમજ કેઈ નેતા પણ મનાયે ન હતું. '
આ તરફ જૈનના સર્વજ્ઞ તીર્થકરે કેઈ લાંબા લાંબા કાલમાં થતા ત્યારે તેમણે શાસન ચાલતુ અને કઈ કાલ દષના પ્રભાવથી તેવા ત્યાગી વૈરાગી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org