________________
૮૮
,
તત્વત્રથી–મીમાંસા.
ખંડ ૨
MARAAN
ઉપરથી આપણને આવી શકતા નથી, અને તેઓના અવયવે ગણાવવામાં આવ્યા હોય છે. તે ઘણીવાર તેઓની મુખ્ય પ્રવૃત્તિઓ અલંકારિક ભાષામાં વર્ણવાં માટેજ ગણાવવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, અગ્નિદેવની જીભ અને અવયવે તે તેની જવાલાઓ સિવાય બીજું કંઈ પણ નથી, સૂર્યદેવના કર તે તેનાં કિરણે સિવાય ચીજું કંઈ પણ નથી અને તેની આંખ તેના ગોળા સિવાય બીજુ કંઈ પણ નથી. આ પ્રમાણે દેવતાઓનાં બાહ્ય સ્વરૂપ વિષે અચોકકસ કલ્પનાઓજ કરવામાં આવી હતી, તેની સાથે કુદરતના દુખાવાની સાથે તે તેને સંબંધ હજી ઘણું ખરું ઉઘાડો માલમ પર્વ આવે એ સ્વયે હતું એટલે
વેઃ માં કઈ પણ સ્થળે દેવતાઓની મૂત્તિઓ વિષે અથવા જ્યાં આગળ એ મૂત્તિઓને રાખવામાં આવી હોય એવા દેહરાઓ વિષે કંઈ કહેવામાં નથી આવ્યું તેનું કારણ સહેલાઈથી સમજી શકાશે. મૂત્તિ વિષેના સૂચને સુત્રમાં સૌથી પહેલીજવાર થયેલાં જણાય છે.”
આમાં મારી એક સુચના–આ કાગવેદના લેખથી–અગ્નિદેવની જીભ અને અવયવે તે તેની જ્વાલાઓ સમજાય છે. આનંદશંકર બાપુભાઇના લેખથી જ્વાલાઓ તેની દેવીઓ સમજાય છે, આવી રીતે એક જ વસ્તુને વિચાર એક જ . વેદથી થએલામાં વિરોધતા કેમ જણાતી હશે?
વેદની ફિલસુફી (તત્વના સંબંધે વિચારે) સંસ્કૃત સાહિત્યમાંથી લીધેલા ઉતારા. પૃષ્ટ. ૧૪૮ થી '
મૃત્યુ પછી માણસની શી ગતિ થાય છે તે સંબંધમાં વેદના વિચાર એવા જણાય છે કે મરનારને આત્મા પિતૃઓ જે માર્ગથી જાય છે તે માર્ગથી સનાતન જ્યોતિ ના ધામ તરફ પ્રયાણ કરે છે. ત્યાં આગળ સ્વર્ગની ઉચામાં ઉંચી ભૂમીમાં પિતએને મૃત્યુના રાજા યમની સાથે રમતાઝ અને દેવતાઓની સાથે જમતા એ જોય છે.
એક પ્રો. મેકસ મ્યુલરનો મત પણ એવો છે કે વેદના સમયમાં બીલકુલ મૂર્તિપૂજા હતી. પણ બોલનસનને અભિપ્રાય એનાથી ઉલટો છે. દેવતાઓને માટે “વિવોના (સ્વર્ગને નર) અથવા નરક (નર) એવાં નામ વાપરવામાં આવ્યા છે તે પરથી “નૃપેરા” (નાના જેવી આકૃતિના) એ વિશેષણ ઉપરથી અને કેટલાક મંત્રોમાં મૂર્તાિઓનું સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું છે તે પરથી વેદના સમયમાં મૂર્તિપૂજ હતી એવું સિદ્ધ થાય છે, એમ 3 બેલનસનનું કહેવું છે.” (મૂલનીજ ટીપમાંથી લીધેલું છે.) . (૪ ટીપમાં જણાવ્યું છે કે – ”વેદમાં કોઈ પણ સ્થાને ધમને ન્યાય આપનાર અથવા શિક્ષા કરનાર તરીકે વર્ણવવામાં આવ્યા નથી, એ વાત લક્ષ ખેંચે એવી છે.”) , , ગ્રંથકારની ટીપમાંથી લીધેલે ઉતારો છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org