________________
પ્રકરણ ૧૧ મું.
સત્ય વસ્તુને અસત્ય રૂપમાં લખવાવાળા.
૬૮
nowww
સઘળા દેવતાઓ પુની વૃષ્ટિ કરી પિતાને સ્થાન કે ગયા પછી એકાંતમાં મહાવિચક્ષણ ૪ સદાશિવ તેમની (રામની) પાસે આવ્યા. સદાશિવ બન્ને હાથ જો રોમાંચિત થઈ ગદ ગદ વચનથી વિનય કરીને બેલ્યા કે–હે રઘુકુળનાયક? હે ભકત જનને રાજી કરનારા મારું રક્ષણ કરે ?
x (આની ટીપમાં નીચે લખી જણાવ્યું છે કે-“મારા શિષ્ય રાવણથી પ્રભુને બહુ સંકટ થયું હતું તેથી પ્રભુ રખેને સહુ સાંભળતાં ઠપકે આપે એવી શંકાથી એકાંતમાં આવ્યા.)
સ્કંદપુરાણમાં જણાવ્યું હતું કે-કલ્પના આરંભમાં–સષ્ટિની ઉત્પત્તિની સાથે બ્રહ્માદિક ત્રણે દેવે ઉત્પન્ન થઈ ગયા હતા. તે વિચારવાનું કે રામાવતાર
વીસમાં વીસમાવતાર, દશાવતારમાં સામાવતાર, તે તે રભ સુષ્ટિની ઉત્પત્તિ થયા પછી કેટલા કાળે ઉત્પન્ન થએલા માનવા ? જે રામને સૃષ્ટિની સાથે ઉત્પન્ન થયેલા મહાદેવ એકલા એકાંતમાં મળવાને આવ્યા અને વળી અતિ નમ્ર થઈ પિતાનું રક્ષણ માગ્યું? શું આ વાત સાચી હોય એમ લાગે છે ખરી ? જરાક મધ્યસ્થ દ્રષ્ટિથી વિચારવાની ભલામણ કરું છું-આવી રીતના સેંકડો પુણેના લેખો જોતાં એ જ વિચાર થઈ આવે છે કેપ્રથમ સર્વના તરફથી પ્રગટ થએલા સત્ય ઈતિહાસને આશ્રય લઈને પછી પિતાની મરજી પ્રમાણે પોતાના લેખમાં ઉધે છતે ગોઠવી સત્ય ઈતિહાસની અને સત્યતાની અમારા વૈદિકભાઈઓએ દુર્દશાજ કરીને મુકી હોય એજ સિદ્ધ થાય છે. ઇત્યલું વિસ્તરણ
છે ઈતિ-સૃષ્ટિની સાથે બ્રમ્હાદિક ઉત્પન્ન થયા. સ્કંદ પુરુ બ્રમ્હાના શિર છેદનનું પ્રાયશ્ચિત શિવે લીધું. સ્ક ૦૧ નર નારાયણના તપમાં ઈદ્ર વિન કર્યું કં. ન માયાના પ્રલય સમુદ્રમાં ડુબતા માંકડેય મુનિ પ્રભુથી બચ્યા ભાગ શિવે રામચંદ્ર પાસે પોતાનું રક્ષણ માગ્યું. રામાવા કલમ પાંચને વિચાર ખંડ બીજે પ્રકરણ ૨૪ મું
(૬) નરમેધનાં ઉપદેશક ગાલવ. વા (૨) દેવી ભાગવતે-વેમાં જાનવરનું મારવાનું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org