________________
૭૦
તત્ત્વત્રયી--મીમાંસા.
પ્રકરણ ૨૫મુ.
( ૧ ) ગાલવ મુનિએ--નરમેધ, યજ્ઞને ઉપદેશ કર્યાં.
પદ્મપુરાણુ બ્રહ્મખંડ, અધ્યાય ૧૨ મે
( મ. મી. પૃ. ૧૧૨ )
ઃઃ
આ
“ ગાલવ મુનિએ “ નરમેધ ” યજ્ઞ કરવાને ઉપદેશ આપ્યા છે. બારમા અધ્યાયજ એ વિષયના છે ત્યાંથી જોઇ લેવુ.
77 +
+ આમાં વિચારવાનું કે—પીપલાદ ઋષિએ રાજ્ય મળ મેળવી પેાતાનાજ માતપિતાને યજ્ઞમાં હામી દઇ પેાતાનુ વેર લીધેલું. ત્યાંથી માતૃમૈધ અને પિતૃમેધની પ્રસિદ્ધિ થએલી તેના સંબધ કિચિત્ અમારા જાણવા પ્રમાણે લખી મતાન્યેા છે. આ ગાલવ મુનિએ રાજયના અનુરીધથી અથવા પેાતાનું વેર લેવા આ નરમેધના ઉપદેશ આપ્યા. તેના સબ ંધે ખરૂં અમારા સમજવામા આવ્યું નથી. પરન્તુ એટલું અનુમાનતા થાય છે કે આ નરમેધના ઉપદેશ કેઇ મોટા ધમ કાના માટે તા થએલા નહિ હાય અગર જો ધના માટે થએલે હાત તે આજ સુધીમાં તેવા નરમેધ એક નહિ પણ હજારા લાખા નરમેધ થવાની ગણત્રી બહાર આવી હત. આ મારૂં અનુમાન સ`થા હું નથી પણ વિચારવા જેવુ’ છે. કદાચ આમાં મારી ભૂલ થએલી હશે તેા સજ્જનાના આગળ હાથ જોડીને ક્ષમા યાચીશ ?
ખંડ ૨
આર્ય પ્રજાને છાજે તેવા વામમાર્ગીના ધર્મ છે ?
શકાકાષ—શંકા. ૨૬૪ મી. પૃ. ૩૭ માં. ( ભાગવત સ્કંધ ૪ થે.. અ. ૨૭ મા )
66
પશુમેધ અને વામમાગી એના અશ્વમેધ પૌરાણીઓના ધર્મ છે અને તે ઉચિત છે ? ”
હિંસા-મદિરાપાનાદિકના લેખાથી દૃષિત વેદૈ.
દેવી ભાગવત-મહાપુરાણ પ્રથમ સ્કંધ, અધ્યાય ૧૮ મા, ( મ, મી, પૃ. ૧૧૨)
“ શુકદેવજી રાજા જનકને કહી રહ્યા છે. તે કથનથી વેદેમાં જાનવરોને મારવાનું, મદિરાપાન કરવાનું, જુગાર ખેલવાનું, માંસ ભક્ષણ કરવાનું સિદ્ધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org