________________
તસ્વગયી–મીમાંસા.
. 'ખંડ ૨ છાની સાથે બ્રમ્હારિક ઉત્પન્ન થયા ત્યારે તે જે ગતિ જીવોની તેજ ગતિ બ્રમ્હાદિકની મનાઈ હશે? તેથીજ મહાદેવે બ્રમ્હાનું માથું કાપ્યુંને? અને પ્રાયશ્ચિત લેવાની ફરજ તેથી જ પીને ? જો એમ હોય તો પછી આ ત્રણે મેટા દેવ તરીકે ક્યા હિસાબથી મનાયા ?
(૩) કંદ પુત્ર ખંડ ૫ મે. અધ્યાય. ૧૯૨ મે. પત્ર ૩૧૩ થી–
નરનારાયણ તપ કરવા લાગ્યા. તપમાં વિદ્ધ કરવા ઈદ્ર અસરાઓ મેકલી.
નરથી નારાયણ થવા દુનીયા પ્રયત્ન કરી રહી છે. તે નારાયણ આ હશે કે બીજા? તે જે આજ હોય તે વિચારવાનું કે તપ કરીને વધારે શું લેવાને ગયા? નારાયણની પદવી કરતાં ઈન્દ્રની પદવી વધારે છે? કહેશે કે નથી તે પછી ઈદ્રને અપ્સરાઓ મેકલવાની જરૂર સાથી પડી?
(૪) ભાગવત દશમ સ્કંધમાં-–નરનારાયણે માયાથી દેખાડેલા પ્રલયના સમુદ્રમાં ડુબી જતા માર્કડેથ મુનિ તે સમયે જોવામાં આવેલા વડના એક પાંદડાના પાયામાં પોઢેલા બાળકરૂપ પ્રભુના પ્રભાવથી બચ્યા હતા.
કઈ વ્યંતરાદિકે માયા બતાવી હોય તે તે બનવા જોગ છે બાકી માર્કડ મુનિ હજાર પંદરસો વર્ષની અંદરના જ છે તેથી પડિયામાં પહેલા પ્રભુ જોયાની વાત વિચારવા જેવી છે. કેમકે જેવી રીતે બીજાં પુરાણે ગોટાલા ભરેલાં છે. તેવી જ રીતનું માર્કડેય પુરાણું છે તે પછી તેમના માટે પડિયામાં સૂતેલા પ્રભુ ક્યાંથી આવી ગયા ? કદાચ નરસી મહેતાની વાત મુકે તે વિચારવાનું કે તેમના માટે પણ પ્રભુ તે આવેલા છે જ નથી. પરંતુ નરસી મહેતા જેવા ગમે તે સત્યપ્રિય, નિખાલસ અને પરોપકારની દ્રષ્ટિવાળા પુરૂષને સંકટ સમયે તે દેવતા સાહાયરૂપે થઈ જાય છે એ વાત નિર્વિવાદ છે. તે પ્રમાણે મહેતાના માટે થએલું હેવું જોઈએ. બાકી ખરા ભગવાનને જાજગો પર ભટકવાની જરૂર જ શી છે.?
(૫) રામચંદ્રની પાસે શિવે પિતાનું રક્ષણ માગ્યું. તુલસી રામાયણ લંકાં કાંડ. પૃ. ૧૦૯૫ માં–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org