________________
૬×
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
સ્વરૂપના નથી. બાકી બ્રહ્મા અને મહુાદેવ ખાસ કોઇ તેવી વ્યક્તિજ નથી, છતાં વક્રિકાના પડિતે એ થોડાને શીંગડાં બતાવવા જેવું અને લેકીને ભૂલેખામાં નાખવાના માટે કેટલુ બધું સાહસ ખેડયુ છે. આમાં તત્ત્વની વાત કયાં દેખાય છે ?, કેવલ સ્વાર્થ ને લઈનેજ લેાકેાને ઉંધા દોર્યા હોય ?
(૯) જંગનાં ઉત્પાદક બ્રહ્મા શિવના લગ્નમાં આવ્યા. પાવતીને અંગુઠો દેખતાં વીય નીકળી પડયુ' તેમાંથી ૮૮ ર્હાર ઋષિએ પેદા થઇ · ગયા. ( જીવા શિવપુ. જ્ઞાન સ:. અ. ૧૬ થી ૧૮ )
(૧૦) મત્સ્યપુ. અ. ૧૫૭ મા–અગ્નિ દ્વારા શિવનું વીચ" દેશેાના પેટમાં. પેટ ફાડી નીકળતાં તેનું સરોવર, તેના પાનથી પાવતીને કાન્તિકેય પુત્ર. આમાંનુ કયુ સાચુ હરો ?
૮ (૧૧) ૨૦૮ પુ. (૧૧) સ્કંદ પુ. ખ. ૧ લે. શિવ-પાવતીના સભાગ તેના વીયથી જગત્ નષ્ટ થતાં બ્રહ્મા અને દેવતાઓ ત્રાસ્યા, અગ્નિ દેવને માકળીને. શિવના વીયનું ભક્ષણ કરાવ્યું તે દેવતાઓના પેટમાં પેઠતાં બધાએ ગભ વાળા થઇ ગયા. પછી બ્રહ્મા-વિષ્ણુ આદિ મહાદેવ પાસે આવ્યા. મહાદેવે વમન કરાવી મોટા પવંત એટલે ઢગલા કરાવી નિર્ભય કર્યો. અગ્નિ દેવે તાપના રૂપે થઇ તે વીય ઋષિ પત્નીએ)ના શરીરમાં પ્રવેશ કશવ્યા. તે પતિના શાપવાળી થતાં તે વીય બહાર કાઢી વાંસડાઓમાં મુંડાળી ગંગામાં નાખ્યું. તેથી કાતિ કેય થયા, ”
*
વિચારવાનું કે—પ્રથમ આ દેવાનાજ પત્તો નથી. તે પછી કયા કાળમાં ભેગા થઇને આ બધા પ્રપંચ રચ્યા ? આમાંની કયી વાત સાચી હશે ? આવા કષિત લેખે કયા ધર્મના માટે લખાયા હશે
(૧૨) શિવ પુ. જ્ઞાન સ’.‘અ. ૩૨૫ ૩૩ માં—હાથના મૅળથી ગણુંશ ઉત્પન્ન કરી પાવતી સ્નાન કરવાને બેઠાં. ભિત્તર જતા શિવને તેણે ધક્કા મારીને કાઢયા. છેવટમાં બ્રહ્મા વિષ્ણુ આદિ લઈને ચઢયા, ત્યારે પાવાની કમર તાડાવીને આવ્યા.
જરા વિચારવાનું આ ત્રણે દેવા જગતના કર્તા હતો છે તે એક મેલના પુતળાથી નાશ ભાગ કર્તા થયા ? આમાં સાચું કયુ હશે. ? અને કયા ના મેધ માટે લખાયું હશે ?
AMAS
(૧૩) 'ઉત્તર ભવિષ્ય પુ. . ૧૨૪ માં-મહાદેવ પાવતીની દિવ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org