________________
તરnયીની પ્રસ્તાલા. મનાવીને બહાર લાવ્યા તેની સાથે પાતાલ ગંગા પણ બહાર આવી. (૪૫ માં) રૂદ્રને મનાવવા બ્રહ્માની સાથે વિષણુ પણ છે. આ બધા ઇતિહાસ લેખકે કયા વેદમાંથી મેળવ્યું હશે?
(૫) સ્કંદમાં–બીજી વાત એવી પણ છે કે-ઋષિઓના શાપથી લિંગ ત્રુટી ત્રણ લેકમાં પસયું. દેવની પ્રાર્થનાથી બ્રહ્મા સ્વર્ગમાં અને વિષ્ણુ પાતાલમાં શેધ કરવાને ગયા. પણ બ્રહ્યા આવીને ઝહું બેલ્યા. તેથી મહાદેવના શાપથી અપૂજ્ય થયા.
- જરા વિચારવાનું કે “સત્તાવાળા કેણ? શાપ આપી લિંગને તેડનાર કે તેડાવનાર? જે લિંગ તેડાવનાર તે બ્રહ્માને અપૂજ્યતાને શાપ આપનાર છતાં એક દુનિયાને સંહારક અને એક સર્જક આમાનું સત્ય કયું? ..
(૬) મત્સ્ય પુ. માં-શુક્રાચાર્યું–માંસના ભક્ષક શિવને નમસ્કાર કર્યો છે.” વિચારવાનું કે–શિવને ખરો પત્તો જ નથી તે પણ માંસ ભક્ષણ કરતા શુક્રાચાર્યે કયાં જોયા હશે?
(૭) સ્કંદ પુ. નં. ૫ મું-બ્રહ્ના-પાર્વતીને બેટી કહીને વર આપવાને આવ્યા. ઈચ્છિત ન થતાં ક્રોધ. તે સિંહ રૂપ ધરીને ઉલે, તેનું સિ ડેધર તી.
વિચારવાનું કે–જે બ્રહ્મા પાર્વતીને દેખીને ચુત થએલા તે વર આપવાને આવ્યા આમાંનું કયું સાચું ?: આ બનાવ કયા ઠેકાણે બનેલો ? બ્રહ્માને ખરે પત્તે કયાંથી મેળવવું?
() આર્યોના તહેવારોના લેખકે-જીણાવ્યું છે કે વિષ્ણુની પૂજા ઉદય તેના વિષયનાં પ્રેમને લીધે. રૂદ્ર પૂજા ઉદય તેના બીકના રીધે રૂબી સ્તુતિ બાદના પહેલા મંડલના ૧૨૪ મા સૂક્તમાં ઘણી કરવામાં આવી છે.” | મારા વિચાર પ્રમાણે-આ રૂદ્રની સ્તુતિનું સક્ત વેદમાં જે ગેહવાયલું તે જેન–બાપની વિશેષ જાગૃતિના પછીથી જ ગવાયલું સિદ્ધ થશે.' ”
- આ લેખકે-ઈશાન સંહિતાને દાખલે મૂકી જણાવ્યું છે કે-“બ્રહ્મા વિષ્ણુ લિંગનો અંત મેળવવા સામાસામી દિશામાં ગયા અને એક વર્ષે નિરાસ થઈને પાછા આવ્યા અને આપણું કરતાં શિવ શ્રેષ્ઠ છે એવી
કબૂલાત કરી. ”, - ખરું જોતાં વિષ્ણુ ત્રણ ખંડના એક મહાન રાજા છે. પણ તે કઈ દેવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org