________________
તત્વનયીની પ્રતાના. . આમ પ્રજાપતિના સંધે અર્થ કરીને બતાવતાં છેવટમાં યજ્ઞ અને પશુએ તે પ્રજાપતિ બતાવ્યું છે.
'' પ્રથમ રૂદ્રના વિચારમાં ૧ પ્રાણ અને ૧૧ મો આત્મા બતાવ્યા છે પણ પુરાણોમાં રૂદ્રના જે વિચિત્ર પ્રકાર બતાવ્યા છે તે બધા કયાંથી આવ્યા? અને તેમાં વિચિત્રતા શાથી લખાઈ ? તે જાણવાને માટે કાંઈક સૂચનાઓ કરીને બતાવું છું. :; , સવજ્ઞ શ્રીમહાવીરના સમયમાં–વિદ્યાસિદ્ધ પેઢાલ પરિવ્રાજકે પિતાની વિદાએ અઠવા એક સત્યકી નામે પુત્ર પેદા કરી, પિતાની બધી વિદ્યાઓ
આપી. પણ આ સત્યકી મહા કામશક્ત હોવાથી તેણે અનેક કુમારી કન્યાઓને અને રાજાની રાણીઓને પણ શીલથી ભ્રષ્ટ કરી, પણ તેનું કેઈથી નામ દેઈ શકાતું ન હતું. છેવટે એક ઉમા વેશ્યાના સંબંધમાં આવ્યા પછી એક રાજાના પ્રપંચથી બન્ને મરાયાં તેને શિષ્ય લેકેને ડરાવી તે વેશ્યાના સબધ સાથે ગુરૂની મૂર્તિ લોકે પાસે પૂજાવી, એમ સર્વના ઈતિહાસથી જણાય છે. પુરાણના અનેક લેખે જોતાં આ સર્વાના તરફને ઈતિહાસ અચ્ચે થએલો જણાતું નથી. જુવે ટૂંકરૂપે પુરાણોના વિચિત્ર પ્રકારના લેખે. : (૧) સ્કંદ . માં-આ બધી દુનિયા શિવ અને શકિત રૂપે બતાવતાં પ્રથમ ચિન્ડ લિંગ રૂપનું અને બીજુ ચિન્હ ભગરૂપનું બતાવી બીજું વિશેષ કાંઈ પણ બતાવ્યું નથી. - આમાં વિચારવાનું કે-આ બે વસ્તુની પ્રવૃત્તિમાં જીની નિવૃત્તિને મારા કયા ઉતમ સિદ્ધાંતમાં મનાવે છે?
(૨) પ્રવ પુ. માં-બ્રહ્માને ક્રોધ થતાં તેના કપાલમાંથી સૂર્યના જે અધાગના સહિત રૂદ્ર પદાધિ.
વિચારવાનું કે-પંડિત ને બ્રમ્હાની વ્યક્તિ કોઈ જણાઈ નથી તે પછી તેમને ક્રોધ કે અને તેમાંથી અધોગન સહિત રૂદ્ર કે?
(૩) ગણેશ પુ. માં-પાર્વતીનાં અનેક મસ્તકેની માળા પહેરવાવાળા શિવ બતાવ્યા છે. આમાં સત્ય કર્યું હશે? “ '' " ( અનાચાર વાળા રૂઢે કવિએના શાપથીલિંગ તેડાવ્યું તે ધરતીમાં પિઠું. તેની પાછળ રૂદ્ર પોતે પણ ગયા. પૂજન કરવાનું કબૂલ કરી છાાહિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org