________________
પ્રકરણ ૨૦ મું. બુધ વખતે વૈદિકમાં રચેલું સાહિત્ય. ૧૯પણ સપએ માન્યું નહિ તેથી કદ્ધએ શાપ આપે. માત્ર એક કકે ટ લાગે પિતાની ફણ ઢાંકીને નીલ પુંછ કરીને બતાવ્યું એટલે વિનતાને કદુની દાસી થઈને રહેવું પડયું.
માતાનું દાસ્યપણું બડાવવા ગરૂડે અમૃત લેવા જવા ભાથું માગ્યું વિનતાએ સમુદ્રના શબરનું ભક્ષ બતાવ્યું. તેનું ભક્ષ કર્યું પણ તૃપ્તિ ન થવાથી પિતાના પિતા કાશ્યપની પાસે ભક્ષ માગ્યું, કશ્યપે.વિભાવસુ અને સુપ્રતીક એ બે ભાઈ પરસ્પરના શાપથી ગજ અને કછપના જન્મને પ્રાપ્ત થયા હતા, તેમનું ભક્ષણ કરવાની રજા આપી, તેમને ગરૂડ હિણું વૃક્ષ ઉપર બેસી ખાવા જતાં ત્યાં વાલિખિલ્યાદિ ઋષિઓ અલબીને રહેલા, તેથી તે ડાળી પડવા લાગી તેને છેગરૂડે મધ્યમાં બેસી ગજ કછપનું ભક્ષણ કરવા માંડયું, પછી ગરૂડે અમૃત લેવા સ્વર્ગમાં જવા માડયું. અનિષ્ટ ઉત્પા, દેખી છે ખૂહરપતિને પુછયું ત્યારે બૃહસ્પતિએ વાલિખિલે દીધેલા શાપને કાળ બતાવે. ગરૂડ સ્વર્ગમાં ગયાં ત્યાં દેવતાઓની સાથે યુદ્ધ થયું. વિષ્ણુએ છલાં વાન માટે ગરૂડને પ્રાર્થના કરી. વર આપ્યો. સ્વર્ગમાંથી અમૃત લાવી ગરૂડે કુશમાં સર્પની, પાસે મુકી માતાનું દામ્યપણું છોડાયું નાગે સ્નાન કરવા ગયા એટલે ઈ અમૃત લઈ લીધું પછી કલશને ચાટતાં સની છટહાના બે ભાગ થઇ ગયા
આ કથા મહાભારતમાંથી લઈ રામાયણના પૃ. ૩૯૨ની ટોપમાં કેટલાક ફેરફારથી લખી તેમાં જણાવ્યું છે કે “ગરૂડે માતાના દસોપણની વાત જાણી સર્પોને અમૃત લાવી દેવાની પ્રતિજ્ઞા કરી પિતાની માતાને દાસીપણામાંથી છોડાવી દર્ભેપર અમૃતને કુંભ મુકાવી સર્પો નાહવા લાગ્યા. ઈંદ્ર કુંભ ઉઠાવીને લઇ. ગયા. સર્પો આવીને દર્ભે ચાટવા લાગ્યા તેથી તેમની જહાના બેબે ભાગ થઈ ગયા. અમૃત મુકવાને લીધે તે દિવસથી દર્ભો પવિત્ર ગણાયા.
- આમાં વિચારવાનું કે—કશ્યય ઋષિ જે પ્રસિદ્ધ થયા છે તે આ કકુ અને વિનતાના પતિ સમજવા કે બીજા અને કદ્ર અને જૈિનતા તે મનુષ્ય વરૂની હતી કે પશુના સ્વરૂપની ? કારણ તેમના વંશની વૃદ્ધિ પશુરૂપની છે માટે મનમાં સંદેહ રહે છે. વિનતાએ પિતાના પુત્ર ગરૂડને સમુદ્ર મંધ્યના સબરનું ભક્ષ બતાવ્યું છે તે કયા જ્ઞાનથી બતાવ્યું હશે? અને કાશ્ય-એ ભાઈ મરીને ગજ . અને ક૭૫ થએલાનું ભક્ષ ફરીથી બતાવેલું છે તે પણ કયા જ્ઞાનથી બતાવ્યું હશે? રેહિણું વૃક્ષની ડાળીએ વાલિખિત્યાદિ રાષિઓ શા કારણથી' લાકીને રહેલા હતા? અને આ બધું કયા કાળમાં કેના વખતમાં બનેલું ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org