________________
૪૬
તત્ત્વત્રયીમીમાંસા.
- ખંડ ૨
(૨૨) સમુદ્રનું મંથન કરતાં પાંચમી વારે ચંદ્ર નીકળે. નૃસિંહપુરાણ (શં. ૩૬૮ પૃ. ૨૪)
સમુદ્રનું પાંચમી વાર મંથન કર્યું ત્યારે ચંદ્રમા નીકળે શું આ સત્ય છે? જે સત્ય હોય તે પાંચ વાર મંથન કરતાં સુધી પૃથ્વી ઉપર ચંદ્ર ન હેતે? પૌરાણિઓ સમુદ્ર મંથનના સંવત અને તિથિ વાર બતાવશે કે ?”
(૨૩) વળી જુવે રથના પઈડાથી સમુદ્ર-ભાગવત (સં. ૨ પૃ. ૧) “રાજા પ્રિયવ્રતના રથના પૈડાથી સમુદ્રનું બનવું. શું સંભવિત છે ?” .
(૨૪) વળી જુઓ-હનુમાન સૂર્યને ગળી ગયે-રામાયણ (શ. ૧૧. પૃ. ૨) “હનુમાનનું સૂર્યને ગળી જવું કદી યુક્ત થશે કે ?”
ઈતિ (૧૧) ઈદ્રને મારવા પૃથુના પુત્રને અત્રિની આજ્ઞા, ભાગ (૧૨) એક તુંબડીથી ૬૦ હજાર પુત્રો પેદા થયા, ભાગ. રામાયણ - (૧૩) કાશ્યપની દીકરીઓથી–હાથી, ઘોડાદિ પેદા થયા, ભાગ. રામા વા (૧૪) ગાયનું દહન કરતાં, હાથી, ઘોડા, મકાનાદિ પેદા થયા, નૃસિંહ પુરા (૧૫) મહાદેવે અંજનીના કાનમાં વીર્ય કુંકયું-હનુમાન પેદા થયા, ભાગ કા (૧૬) પુત્રનું બલિદાન ન આપવાથી હરિશ્ચંદ્ર જલાદેરી થયા. ભાગ
(૧૭) જમીનના ઘડામાંથી સીતાજી નીકળ્યાં, રામ ન (૧૮) પાર્વતી પહાડથી પેદા થયા, ભાગ ૧ (૧૯) નારદને ૬૦ પુત્ર પેદા થયા ભાગ ૧ (૨૦) યમરાજાથી તલની ઉત્પત્તિ.
(૨૧) પુરાણની અસ્તિત્વમાં ખરા ધર્મને લેપ, એ બે આર્યોના આ
તહેવારો (૨૨) સમુદ્રનું મંથન કરતાં પાંચમીવારે ચંદ્રમાં નીકળે નૃસિંહપુ ના (૨૩) રથના પૈઠાને સમુદ્ર, ભાગ ૧ (૨૪) હનુમાન સૂર્યને ગલી ગયે, રામ ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org