________________
પ્રકરણ ૧૨ મું. ઉઘાપાટા બંધાવનારા પુરાણકારો. (૧૮) વળી જુવ-પાર્વતી-પહાડથી પેદા થયાં.
ભાગવત-(શે. ૩૧ પૃ. ૫) “પાર્વતીજીનું પહાડથી પેદા થવું શું સંભવિત છે?”
(૧૯) વળી જુએ-નારદથી ૬૦ પુત્ર થયા.
ભાગવત-(શ, ૪૬ પૃ. ૭) નારદનું સ્વરૂપમાં ફરી જવું અને તે પછી તેમને ૬૦ પુત્ર પેદા થવા શું આ વાત સંભવિત છે?”
(૨૦) વળી જુઓ–યમરાજાથી તલની ઉત્પત્તિ, આર્યોના તહેવારને ઈતિહાસ પૃ. ૫૧૮ માં-“તલની ઉત્પત્તિને સંબંધી એક કથા છે તે ઉપરથી તે યમરાજાની તપશ્ચર્યાને લીધે પેદા થયા એવું દેખાય છે તેથીજ યમ પ્રીત્યર્થે બધા કાર્યમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે.”
(૨૧) વળી જુઓ-પુરાણના અસ્તિત્વમાં ખરા ધર્મને લેપ એજ ગ્રંથકાર પૃ. ૪૩૨ માં લખે છે કે -
- “પૌરાણિક કાળમાં અનેક ધર્મ ગ્રંથ અસ્તિત્વમાં આવ્યા, તેનું પરિ. ણામ એ આવ્યું કે લોકોમાં ખરા જ્ઞાનને લેપ થયા અને સ્વાથી લેકેએ તીર્થ મહામ્ય, ક્ષેત્ર મહામ્ય, ધર્મ વિધિ, ઉપપુરાણાત્મક કથાઓ વગેરે ઉત્પન્ન કરીને લોકોને અધમ દશામાં લાવી મુકથા.”
આમાં થડે વિચાર–ખરે ધર્મ એક બાજુ ઉપર તટસ્થરૂપે વિદ્યમાન છે. નષ્ટ નથી થયો. તેને નિર્ણય કરવાવાળા સુજ્ઞ પંડિતે સામાન્યરૂપે પ્રકાશમાં સુકી રહ્યા છે. અલ્પો સમજી શકતા નથી સ્વછંદી સ્વાથી લેકો જેવા જાણવા છતાં ઢાંકપછેડે કરી રહ્યા છે. તેમના કર્મની વિચિત્રતા સિવાય બીજે શે વિચાર કરે? તેથી પણ હલકા વિચારના નાસ્તિક જેવા સત્યધર્મને ફ્રષિત કરવાને પ્રયત્ન કરી રહ્યા છે. જેના કર્મની ગતિ ઘણા પ્રકારની હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org