________________
તાત્રયી મીમાંસા.
' ખંડ ૨
(૧૩) વળી-કાશ્યપની દીકરીઓથી-હાથી ઘડાદિ પેદા થયા. રામાયણ અને ભાગવતમાં જુવો– (.૪૧ મી. પૃ. ૬ માં.)
કાશ્યપની દીકરીઓથી– હાથી, ઘોડા, ઉંટ, વાઘ, ગરૂડ, પશુ, પક્ષી, સાપ, વૃક્ષ, પુલ, ફલ, ઉત્પન થયાં. શું સંભવ છે?”
(૧૪) વળી જુઓ-ગાયનું દહન કરતાં હાથી, ઘેડા, મકાનાદિક નિકળ્યા-નૃસિંહપુરાણ. અધ્યાય. ૪૬ મે. ( શ ૩૬૯ પૃ. ૫૪)
એક મુનિએ પિતાની ગાયને દેહી તે તેમાંથી વિવિધ પ્રકારના હાથીઓ, ઘોડાઓના રહેવાનાં અને મનુષ્યના રહેવાનાં મકાન, રાજાઓને ગ્ય બહુ જાતનાં-વનઆદિ નીકળ્યાં શું સંભવિત છે કે ? ”
(૧૫) વળી જુવો–મહાદેવે અજનીના કાનમાં વીર્ય પુકયું. હનુમાન પેદા થયા-ભગવત (શ. ૯૧. પૃ. ૧૩).
“મહાદેવે અંજનીના કાનમાં વીર્યનું પુંકવું અને તેથી હનુંમાનનું પેિદા થવું. શું આવી ફિલસુફી પણ મહાદેવ જાણતા હતા કે?
(૧૬) વળી જુવે. પુત્રનું બલિદાન ન આપવાથી હરિશ્ચંદ્ર જલાદેરી થયા–ભાગવત-(સં. ૬૪. પૃ. ૧૦)
હરિશ્ચંદ્ર પ્રથમ પુત્રનું બલીદાન આપવાનું કહેલું પુનઃ બલીદાન ન આપવાથી જલદરથી ગ્રસીત થવું. શું સંભવીત છે કે ? .
(૧૭) વળી જુવે જમીનના ઘડામાંથી સીતાજી નીકળ્યાં. રામાયણ (શં. ૩૨ પૃ. ૫) : આ છે પૃથ્વીને ખેડતાં તેની અંદર એક ઘડામાંથી સીતાજીનું નીકળવું શું
માનવા લાયક છે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org