________________
પ્રકરણ ૭ મું.
ભાગેાના માટે ધન મેળવવાના પ્રયત્ન.
૨૯
હવે આગળની વિશેષ વિધિ- તે પ્રાયશ્ચિતને આપવાવાળા બ્રામ્હણુ રમણુ કરવાની ઇચ્છાથી રવિવારને દિવસે ઘેર આવે તે પ્રસન્ન થઈને તેનું પૂજન કરે. એમ તેર મહિના સુખી તેની તૃપ્તિ કરતી રહે તે પ્રાયશ્ચિતના દેનાર બ્રામ્હણને પરદેશમાં જવુ પડે તે તેની આજ્ઞાથી ખીજા બ્રામ્હણની પણ તે પ્રમાણે પુજા કરે, તાતે વેશ્યા વિષ્ણુ લાકમાં પુહચી જાય છે. ઇત્યાદિ. ”
આમાં કિંચિત્ મારા વિચારે સજ્જને ? પ્રાયશ્ચિતને લેવા વાળી ભાલે ભાવે પુર ણાના લેખ સાચા માની અને પાપથી ડરતી હુઇ અથવા આ ભવના સુખની લાલચથી કામદેવની મૂર્ત્તિનું, તેમજ શય્યાર્દિકનુ દાન કરતી હુઇ કદાચિત કિ ંચિત્ પાપ એછુ કરી લેતી હોય તે તે કોઇ જ્ઞાની હોય તે તે કહી શકે ? પરંતુ પેલા પ્રાયશ્ચિતને આપવાવાળા વેદાદિકના જાણુક ધર્મના બહાને પ્રત્યક્ષપણે વેશ્યાગમન કરી કયા લેાકમાં જતા હશે ? તેને તે વિચાર કાંઇ જણાવ્યેા નથી ? કેમકે પુરાણામાંજ લખેલું છે કે—પરસ્ત્રીના ગમનથી મહાપાપ થાય છે તે શું વેશ્યાગમનનું માપ નહિ થતું હોય ? અથવા બ્રમ્હા, વિષ્ણુ અને મહાદેવને જેવી રીતે ચારી, જારી, માંસભક્ષણ, મદિરા પાનાદિક કરવાની છુટ લખીને બતાવી છે તેવી રીતે શું બ્રામ્હણાએ પણ તે દેવાની પાસેથી ફ્રુટ મેળવી લીધી હશે ? અથવા ચારી, જારી આદિ કરવાવાળાને શું કાંઇ પાપ લાગતુંજ નહિ હોય ? અગરજો એમજ હેાય તે તેનું પાપ દુનીયાને પણ લાગવુ નજ જોઇએ ? આ બધા પુરાણકારાનું લખાણુ શા હેતુથી થયું હશે ? કેાઇ મહાપુરૂષ વિચાર કરીને સતાષ આ લેખ ઉપર આપે તેમ છે ?
॥ ઇતિ (૧) જડેલું ધન બ્રામ્હણુ પાતે રાખે, રાજા અડધું રાખે, મનુ ન (ર) વાડી, ગાડી બ્રામ્હણેાને આપે તે યજમાન સુખી, ચાર ૦૦ (૩) સેાનાના સિ’હાસન સાથે ભાગવત આપે તે મુકત થાય, ભાગવત ૦૨ (૪) બ્રામ્હણુની આજીવિકાનું હરણ કરે તે નરકમાં પડે, ભાગ ૦ (૫) બ્રામ્હણુને પરણાવનારને શિવલેાકમાં વાસ, મત્સ્ય પુ ૦ (૬) મૃત્યુ નજીક જાણી રાજા દંડનું ધન બ્રામ્હણાને આપે, મનુ ા (૭) ગ્રહેાની પ્રીતિ માટે બ્રામ્હણ્ણાને ભાજન અને દાન, ચાર ૦૫ (૮) યુદ્ધથી કે જમીનથી મળેલું ધન રાજા દાનમાં આપે, યાજ્ઞન (૯) બ્રામ્હણેાને દાન આપે તે અપ્સરાએ સાથે ક્રીડા કરે, મત્સ્ય પુ બ એમ કલમ નવના વિચારાનું ખંડ, ખીજે પ્રકરણુ, ૭ મું. ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org