________________
૩૦
તત્ત્વત્રથી–મીમાંસા.
ખંડ ૨
' પ્રકરણ ૮ મું. * આર્યોના તહેવારને ઈતિહાસ-પૃ. ૧૬૫ માં લખ્યું છે કે – ' “જેઠ સુદિ ૧ થી ૧૦ સુધી ગંગા અથવા બીજી નદીમાં સ્નાન કરવું ગંગાની પ્રતિમા દેવીની માફક તૈયાર કરી તેની પૂજા કરવી તેજ પ્રમાણે બ્રમ્હા, વિષ્ણુ, મહેશ્વર, સૂર્ય હિમાલય અને ભગીરથની પૂજા કરીને-દશ સેર તેલ, દશ સેર જવ અને દશ ગાયે બ્રામ્હણેને આપવી. એમ કરવાથી દશ જન્મનાં દશ પાતક નષ્ટ થાય છે. એવું કંધપુરાણમાં લખેલું છે.”
' (૧) નાના પ્રકારની ગાયનું દાન અને તેનું ફળ (મ.મી. પૃ ૧૧૫).
વરાહ પુરાણ. વિનીતે પાખ્યાન–અધ્યાય ૯ ક. ૯૦થી
“બ્રામ્હણોને તિલની ગાય બનાવીને આપવાની વિધિ. . વિનીતાડશ્વ પૂછે છે કે હે બ્રમ્હ? તિલની ગાય કેવી રીતે કરીને અપાય કે જેથી સ્વર્ગનાં સુખ મળે? હાતાએ ઉત્તર આપે કે હે નરાધિપ-વિધિ એ છે કે ચાર કુડવનું એક પ્રસ્થ થાય છે, તેવાં સેલ પ્રસ્થ તિલની એક ગાય બનાવવી. અને ચાર પ્રસ્થતિલને વાછરડે. પછી સુગંધી વસ્તુની નાશિકા, ગોલની જીભ, ઘંટા આભરણથી ભૂષિત, સોનાનાં શીંગડા, ચાંદીના ખુણે અને રત્નથી જડિત દેર બાંધીને તે ગાય બ્રામ્હણને આપવી. તેથી તે આપનાર સ્વર્ગનાં સુખ મેળવે છે. ઈત્યાદિ.”
જળધેનું, રસધેનુની વિધિ. (મ. મી. પૃ. ૧૧૫) એજ વરાહ પુરાણ અધ્યાય ૧૦૦ માં
જળધેનું, આપવાની વિધિ—પાંચ જાતનાં પાણીથી ઘડો ભરી તેમાં નેને નાંખી બ્રામ્હણોને આપે.
૨. વળી આગળ ૧૦૧ મા અધ્યાયમાં–રસધેનું નિ વિધિ.
પ્રથમ પૃથ્વીને લીધે, તેના ઉપર કાળું ચામડું પાથરી ને પછી ડાભને ઘાસ નાખી તેના ઉપર સેલીના રસથી ભરેલો ઘડે મુકી, તેમાં ગાયની કલ્પના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org