________________
ક
-
જh
૨૮
' '
તત્વત્રયી–મીમાંસા.
' ખંડ ૨
ફલાની તિથિમાં ફલાના વ્રતનું દાન, અને ફલાની તિથિમાં ફલાના વતનું દાન આપવું તેથી તે સ્વર્ગમાં અપ્સરાઓની સાથે ક્રીડા કરે છે એમ ઘણા વિસ્તારથી લખેલું છે.”
કઈ પુછશે કે-જેનો શું દાનના વિરેધી છે ? ના, વિરોધી નથી પણ પપકારના માટે લાખનાં નહી પણ કરેડનાં દાન જૈનોએ આપેલાં જગત પ્રસિદ્ધ છે. વિચારવાનું એ છે કે બ્રાષ્ટ્ર સિવાય શું દુનીયામાં બીજું કંઈ પાત્ર નથી ? કહેશે કે, છે તે પછી તે સંકટમાં પડેલા સાધુ સંતોને વિચાર કેમ કરવામાં આવ્યું નથી? એટલું જ નથી પણ એજ પુરાણના (૬૯) અધ્યાયના શ્લોક ૪૨ થી વિશેષ જુવે–
વેશ્યાના કર્મની શુદ્ધિ નીચે પ્રમાણે બતાવી છે—“વેદાદિક શાસ્ત્રના જાણ બ્રામ્હણને પિતાના ઘરમાં બોલાવી, પુષ્પ, ધૂપ અને નૈવેદ્યાદિકથી સ્ત્રીની પૂજા કરે, પછી વૃતના પાત્ર સાથે શેર ચોખાના પાત્રને લઈને—“ માધવ ભગવાન પ્રસન્ન હો” કહીને બ્રામ્હણને પિતા. મનથી “કામદેવ” સમાન માનીને ઇચ્છા ભેજન કરાવે. અને તે બ્રામ્હણ જે જે વસ્તુની ઇચ્છા કરે તે તે સર્વ અને હાયવાલી સુંદર સ્ત્રીને તે બ્રામ્હણની તમી સુધી આપે, એ પ્રમાણે દર રવીવારે તેર મહિના સુધી કરે. જ્યારે તેરમે મહિને આવે ત્યારે-તે બ્રામ્હણને સામગ્રી સહિત શય્યા દાન કરે જેમકે–ઉત્તમ તકીયો, ઉપર બીછાણે દીપક, જેડા, છત્રી, પાવી, છેતી જેડા, આસનથી શેજિત એવી શય્યા સ્ત્રી સમેત તે સપત્નિક બ્રાહણને આપે. તે સિવાય–ઉત્તમ રેશમી વસ્ત્ર, સેનાનું ભૂષણ, બાજુબંધ આપીને–ચંદનાદિકથી કામદેવની પૂજા કરે.
સ્ત્રી સહિત કામદેવની મૂર્તિ બનાવી ગેલથી ભરેલા પાત્રમાં તે મૂર્તિ ત્રાંબાના પાત્ર ઉપર મૂકે, સોનાની આંખ લગાવે, વસ્ત્ર પહેરાવે. પછી તે મૃત્તિનું અને ઉત્તમ દૂધવાળી ગાયનું દાન કરે તથા મંત્ર પઢે “ હું વિષ્ણુમાં અને કામદેવમાં ભેદભાવ રાખતી નથી તેથી સદા કાળ વિષ્ણુ ભગવાન મારા મનેરથની સિદ્ધિ કરે.”
હે ભગવાન? જેમ લક્ષમીજી તમારાથી જુદાં નથી તે પ્રમાણે મને પણ તમારા શરીરમાં લીન કરે ! પછી સુવર્ણની મૂર્તિને ગ્રહણ કરતે બ્રામ્હણ- રમતિ” વેદ મંત્ર ભણે પછી દક્ષણા આપીને વિદાય કરે. શય્યા દાનાદિક તે બ્રામ્હણના ઘરમાં પુહચાધિ દેવે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org