________________
'
પ્રકરણ ૭ મું. ભેગોના માટે ધન મેળવવાના પ્રયત્નો. ૨૦ ૬ દહી ભાવનું, ૭ ધૃત સાથે ચેખાનું, ૮ તીલના પીઠાનું, અને ૯ મું માંસનુ, આ તો ભેજન થયું. હવે ક્રમથી દાન–૧ દૂધવાળી ગાયનું, ૨ શંખનું, ૩ બળદનું, ૪ સોનાનું, ૫ પીળા વસ્ત્રનું, ૬ ઘડાનું, ૭ કાળી ગાયનું, ૮ લોઢાનું, બકરી, એમ ને ગ્રહોની પ્રીતિ થવાના માટે કહેલું ભજન અને દાન બ્રામ્હણેને આપે.'
જેન દાનના વિરોધી નથી પણ અનાથ, ગરીબ, લુલાં, લંગડાં આદિને ચાદ કર્યા વગર સ્વાર્થપુરતું હોવાથી અને માંસ મદિરાથી દૂષિત થએલાં હોવાથી વિચારમાં મૂકયું છે. અને કેબલ સ્વાર્થની લોલુપતા બતાવી છે.
(૮) યુદ્ધથી કે જમીનથી મેળવેલું ધન રાજા દાનમાં આપે. યા. સ્મૃતિ અ. ૧. લે. બ્લે. ૩૧૫, ૩૨૩, ૩૩૪. (મ. મી. પૃ. ૧૫)
રાજા બ્રામ્હણને ભોગ આપે અને સોના, ચાંદી વિગેરે ધન આપે કેમકે બ્રામ્હણેના વાસ્તે જે દ્રવ્ય અપાય તે દાનના કારણથી શાઓના ખજાન અક્ષયગુણવાળા થઈ જાય છે. ૩૧૫ .”
“યુદ્ધથી ઉપાર્જન કરેલું ધન તે બ્રામ્હણેને આપે, અને પ્રજા વર્ગને અભય આપે, એ બે કાર્યથી બીજે વધારાને રાજાને ધર્મ છે જ નહિ. ૩૨૩ છે”
“ જાને કેઈ દાટેલા ધનને પ્રજાને મળી જાય તો તેમાંથી અડધે ખજાને બ્રામ્હણેને આપી દેવે. અગર જે વિદ્વાન બ્રામ્હણને તે ખજાનો મળી જાય તે તે બધાએ ખજાનાને બ્રામ્હણજ રાખી લેવે. કેમકે તે બધાને પ્રભુ છે ઈત્યાદિ. ૩૩૪ છે”
રાજાના આવા મોટા મોટા દાનમાં પણ અનાથાદિક કેઈને વિચાર ન કરતાં કેવળ સ્વાર્થનેજ પળે એ શું વિચારવા જેવું નથી ?
• (૯) બ્રાણેને દાન આપે તે અપ્સરાઓ સાથે ક્રીડા કરે. "
મસ્યપુરાણ અધ્યાય. ૬૯ મે અને પહેલા અધ્યાયમાં (મ. મી. ૫ ૧૨૪)
“બ્રાહણેનેજ અનેક પ્રકારનાં દાન તે નીચે પ્રમાણે—
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org