________________
પ્રકરણ ૫ મું. માંસાદિકમાં દૂષણ અને ભૂષણ બતાવનારા ગુરૂઓ.
૨૧
wwwvvvvvvv
ઈફવાકુને “વિકુક્ષી” નામનો પુત્ર થયે, તેની પાસે અણના શ્રાદ્ધના માટે માંસની જરૂર કહી બતાવી, એટલે તે વિમુક્ષી વનમાં જઈને મૃગાદિક અનેક જાનવરને મારીને લાવ્યા. ઇત્યાદિ.”
આમાં વિચારવાનું કે મનુજીની નાશિકાના પુત્રનો પુત્ર-મૃગાદિકને મારીને લાવ્યો અને તેથી અણનું શ્રાદ્ધ થયું. આમાં કઈ બાજુની વાત સાચી માનવા જેવી ? વાંચકો વિચાર કરે.
(૫) વળી ઉપર પ્રમાણે શ્રાદ્ધથી પિતૃઓની તૃપ્તિ.
મનુસ્મૃતિ અધ્યાય ત્રીજો ફ્લોક ૧૨૩ મા માં-અવહાર્યને અર્થ બતાવ્યું છે પછી આગળ. ૨૬૭ થી ૨૭૨નો ભાવાર્થ-(મ. મી. પૃ. ૧૮૧ થી)
પિતરોના માસિક શ્રાદ્ધને પંડિતે અવાહર્ય કહે છે. તે શ્રાદ્ધને સર્વ પ્રકારના શ્રેષ્ઠ માંસથી કરવું. ૧૨૩. હવે આગળ લેક ૨૬૭ થી તે ૨૭૨ સુધીને લેખ-મસ્યપુરાણ અધ્યાય ૧૭ માંના લેબને મળતું હોવાથી ત્યાંથી વિચારવાની ભલામણ કરીએ છીએ. જેમકે-દહિ, દુધથી એક માસ પિતરોની તૃપ્તિ. વળી આગળ બે માસાદિકની, તે પ્રમાણે આ મનુસ્મૃતિના લેખમાં પણ લખીને બતાવ્યું છે તેથી તે પુરાણથી વિચારી લેવું.”
આજ કાલ ઘણા દેશમાં માંસથી શ્રાદ્ધ કરવાનો રીવાજ જણાતું નથી તે પછી સર્વ પ્રકારના શ્રેષ્ટ માંથી શ્રાદ્ધ કરવાનું કેમ લખાયું ? પૂર્વ કાળના ઋષિઓ શું માંસાહારી હતા? કહેવામાં આવે કે કલિયુગમાં અનિષ્ટ વાતને નિષેધ છે. જે એમ હોય છે તેવી અનિષ્ટ વાતનું વિધાન છેષ્ટ યુગમાં હોયજ કેમ? તેથી વિચારવાનું કે આ વિધાન સર્વ પ્રકારથી શ્રેષ્ઠ નથી પણ તેવા લાલચુઓએ પિતાને સ્વાર્થ ભેળવીને લખી વાળેલું ચેખે ચેખું દેખાઈ રહ્યું છે.
(૬) યજ્ઞના અને શ્રાદ્ધના માંસ ભક્ષણનું પાપ. ભાગવત સ્કંદ ૪ થે. અધ્યાય. ૨૫ મ. (મ. મી. પૃ. ૧૮૭)
“પ્રાચીન બહિ રાજાને નારદ ઋષિએ એ ઉપદેશ આપે છે કે હે રાજન ! નિર્દય થઈને તે યજ્ઞમાં જે પશુઓના પ્રાણ લીધા છે તે પશુઓ ક્રોધાયમાન થએલા લેઢાની મુગર લઈ તારું માથું છેદન કરવાને માટે પરકમાં તારી વાટ જોઇને બેઠાં છે. ઇત્યાદિ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org