________________
તત્વત્રયી–મીમાંસા.
.'
ખંડ ૨
~~
~
~~
~
' મનુસ્મૃતિમાં કહ્યું કે-બ્રહ્માએ યજ્ઞના માટે પશુઓની રચના કરી અને યજ્ઞમાં મારેલાં સ્વર્ગમાં જાય છે પરંતુ આ અવતાર સ્વરૂપના નારદજી બહિ રાજાને કહી રહ્યા છે કે હે રાજન! તે જે યજ્ઞમાં પશુઓને માર્યો છે તે તારું માથું છેદન કરવા લેઢાની મુગર લઈને તયાર થઈ રહ્યાં છે તે આ બે પ્રકારના લેખમાંનું સાચું કયું?
(૭) જેનું માંસ ખાઈએ તે પરલોકમાં આપણું ખાય. મનુસ્મૃતિ-અધ્યાય ૫ મ. લેક પ૫ ૫૬ મે. (મ.મી. પૃ. ૧૮૭
માં”—સ,-માં, એટલે મને, સ, એટલે તે ખાશે. તાત્પર્ય–જેનું માંસ હું આ લોકમાં ખાઉં છું તે મારું માંસ પરલેકમાં ખાશે, એ વ્યર્થ પંડિતેએ નિરૂતપણાથી માંસને કરેલો છે. પપ .
માંસ ખાવામાં, મદિરા પીવામાં, અને મૈથુન સેવનમાં-દોષ લાગતે નથી કેમકે એ તે જીવોની સ્વભાવિક પ્રવૃત્તિ છે, પણ જે જે એ કાર્યને છેઠી દે છે તેને મહાફળની પ્રાપ્તિ થાય છે. પદ”
પંચ્યવનમા લોકથી માંસ ખાવાવાળાને એકેકનું માંસ ખાવાવાળા બતાવ્યા. તે શું જીવોના પ્રાણ લેતાં તેમને દુઃખ થતુ નથી? કહેશે કે દુઃખ થાય છે ત્યારે તો પાપ પ્રગટરૂપજ છે, તે પછી કેમ કહી શકાય કે માંસાદિકના સેવનથી પાપજ નથી ? અગર જે માંસાદિકના સેવનથી પાપજ નથી તે પછી છોડવાની જરૂરજ શી? અને છોડવાથી મહાલાભ ક્યા પ્રકારને ?
| ઇતિ (૧) શ્રાદ્ધાદિકમાં બ્રાહ્મણોએ જીને ભક્ષણ કરવા, યાજ્ઞ. (૨) જેના માંસથી એટલે વખત પિતરની તૃપ્તિ, યાજ્ઞ. (૩) શ્રાદ્ધમાં જેવું ભજન તેવી પિતરોની તૃપ્તિ, મત્સ્ય પ્રમાણે મન માં વા (૬) યજ્ઞના અને શ્રાદ્ધના માંસ ભક્ષણમાં પાપ. ભાગ ૧ (૭) જેનું માંસ ખાઈએ તે પહેલેકમાં આપણું ખાય, મનુ વા એમ કલમ સાતના વિચારનું, ખંડ બીજે પ્રકરણ ૫મુંગા
પ્રકરણ ૬ . માંસાદિદથી મરતેને–સ્ત્રી મેળવવાને પ્રયત્ન. (૧) નગ્ન વેશ્યાની પૂજા કરનાર સ્ત્રીને પ્રિય. ભવિષ્ય. પુ. પૃ. ૯૦ માં (શે. ૩૬૩ પૃ. ૫૩).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org