________________
૨૦
તવત્રયી–મીમાંસા.
, ખંડ ૨
વિચારો કે હવિષ્ય અન્નથી શ્રાદ્ધ કર્યું. તેમના પિતરે એક માસ તૃપ્ત રહ્યા તે પછી ૧૧ માસ તેમના કેવી રીતે જતા હશે? આ પ્રમાણે બધે વિચારવાનું ખરૂંકે નહિ? બીજી વાત એ છે કે-મુસલમાને સૂયરનું નામદેવું તે પણ અગ્ય સમજે છે ત્યારે વૈદિક મતમાં સૂયરના માંથી પિતરોની તૃપ્તિ નવ માસ તકની બતાવી, લેલુપતા કેટલી ?
(૩) શ્રાદ્ધમાં જેવું બ્રમ્હભેજન તેવી પિતૃઓને તૃપ્તિ. મસ્યપુરાણ અધ્યાય ૧૭ મે. કલેક ૩૦ થી ૩૬ (મ.મી. પૃ.૧૬૭).
“જે માણસ-દડી, દૂધ, અને અન્નનું ભેજન બ્રામ્હણને કરાવે તેના પિતરે માત્ર એક જ મહિના સુધી તપ્ત રહે છે. ' .
અને જે માછલાના માંસથી ભેજન કરાવે તેના પિતરે બે મહિના સુધી તપ્ત રહે છે. એ જ પ્રમાણે હરણના માંસથી ત્રણ મહિના. ઘેટાંના માંસથી ચાર મહિના બકરાના માંથી છ મહિના. બિંદુવાળા હરણના માંસથી સાત મહિના, ઐણ જાતિના હરણના માંસથી આઠ મહિના. ભૂંડ અને ભેંસેના માંસથી દશ મહિના. શશલાના અને કાચબાના માંસથી અગીયાર મહિના. ! ગાયના દૂધની ખીરથી એક વર્ષ. રૌરવ નામના હર
ના માંસથી પંદર માસ. મેંઢા અને સિંહના માં થી બાર વર્ષ. કાલ સાગથી અને ખડગના માંસથી અનંતા કાળ સુધી તેના પિતરે રહે છે.” ૩૦ થી ૩૬ ને ભાવાર્થ
- આમાં જરા વિચારવાનું કે–જની ગતિ કર્મને અનુસરતી થાય છે તે પછી પિતલેકની સાથને સંબંધ જ ક્યાં ટકી શકે છે? બ્રામ્હણના પેટમાં જવાથી જ્યારે જમાડનારાના પિતૃઓ તૃપ્ત રહે છે ત્યારે શું ખાસ તેમના વંશજોના ખાવાથી તેમના પિતૃઓની તૃપ્તિ કેમ નહી થઈ શકે? આવા પ્રકારના લેખે તે માત્ર જીવ્હાના લાલચુઓએ સ્વછ દપણાથી લખેલા જણાય છે. બાકી કેઈ વિશેષ તત્વ હોય એમ સમજાતું નથી.
(૪) મનુની નાશિકાના પુત્રને પુત્ર શ્રાદ્ધના માટે મૃગાદિ લાવે. વિષ્ણુ પુટ ચતુર્થાશ અધ્યાય ૨ જે, પત્ર ૪ થું. (મ.મી. પૃ. ૧૬૯)
- “મનુજીને છીંક આવી એટલે તેમની નાશિકામાંથી ઈફવાકુ નામને પુત્ર પિદા થઈ ગયે. આગળ જતાં એવું જણાવવામાં આવ્યું છે કે–એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org