________________
ww
w
~~~
~
~
~~~
~~~
~~
પ્રકરણ ૫ મું. માંસાદિકથી વૃપ્તિ બતાવનારા ગુરૂઓ. ૧૯ અક્ષયની પ્રાપ્તિ, પાજ્ઞવલ્કય સ્મૃ. એમ કલમ ૪, ૫ થી ૯, ૧૦ થી ૧૫ સુધીને કરેલો વિચાર. ખંડ. બીજે પ્રકરણ ૪ થું.
પ્રકરણ ૫ મું. (૧) શ્રાદ્ધાદિકમાં બ્રાહ્મણોએ જીને ભક્ષણ કરવા. યાજ્ઞવલ્કય સ્મૃતિ અધ્યાય ૧ લો લેક ૧૭૭ મે.
(મ. મી. પૃ. ૧૯૦ ) પાંચ નવાલા જંગલી જી-સેધા, ગેધા, કાચબા, શલ્લક, અને શશલાં અને મછ જાતિના-સિંહ જેવા મુખવાળ મા, લાલ રંગવાળી માછલી, છીપના આકારવાળા છે. આ બધા કહેલા છ શ્રાદ્ધ આદિકમાં બ્રામ્હણોએ ભક્ષણ કરવા. . ૧૭૭ આમાં અડધા કલેકને અર્થ વધારેને લીધેલો છે.”
મનુસ્મૃતિની સાથે આ સ્મૃતિને ઉપદેશ પણ મલતા જેવું છે. શ્રાદ્ધના કે યજ્ઞના બહાને પશુઓના પ્રાણ લેતાં ધમ કેવી રીતે? બ્રામ્હણેને પશુઓના પ્રાણ લેતાં, પરસ્ત્રીને કે વેશ્યાને સંબંધ કરતાં પાપ નહિં. શું બ્રામ્હણે ઈશ્વરના માનીતા તેથી કે ઈશ્વરને વશ કરી લીધેલા તેથી? પુરાણોના લેખે જોતાં બ્રમ્હા પણ પાપના પ્રાયશ્ચિતવાળા થયા છે. તે પછી બ્રાહ્મણને પાપ લાગે નહિ તે એ ધર્મ અને એ પક્ષપાત કેવા પ્રકારને?
(૨) જેના માંસથી જેટલો વખત પિતાની તૃપ્તિ, તે બતાવે છે. ચાવ કર્યો અધ્યાય ૧ લે, લેક ૨૫૮-૨૫૯ મો. (મ. મી. પૃ. ૧૯૧)
“ તિલ, જવ અને અડદ આદિ હવિષ્ય અન્નથી બ્રામ્હણને ભેજન કરાવે તે તેના પિતરોની તૃપ્તિ એક મહિના સુધી રહે છે. અને જે ક્ષીરથી ભેજન કરાવે તેના પિતરોની તૃપ્તિ એક વર્ષ સુધી રહે છે. અને ૧ મછ, ૨ લાલ હરણ, ૩ મીઢા, ૪ પક્ષી, ૫ બકરા, ૬ બિંદુવાળા મૃગ, ૭ રેજ, ૮ જંગલી સૂયર (ભેડ), ૯ શશલાના માંસથી એક મહિનાની વૃદ્ધિના ક્રમથી જેમકે હવિષ્ય અન્નથી એક મહિને તે–મછના માંસથી બે મહિના, એમ
કેક મહીનાની વૃદ્ધિના કમથી-હરણથી ત્રણે, મીઢાથી ચાર, પક્ષીથી પાંચ બકરાથી છે, મુગથી સાત, રઝથી આઠ, સૂયરથી નવ, અને શશલાથી દશ માસ સુધી તેમના પિતાની તૃપ્તિ રહે છે ૨૫૮-૨૫૯ ને ભાવાર્થ કહ્યો છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org