________________
પ્રકરણ ૪ થું. માંસ મેળવવાના અનેક ઉપાયે.
૧૫ લીલું માંસ, ઘી, તેલ, અને ફળથી ઉત્પન્ન થએલું તૈલાદિ, ભંગીના પાત્રમાં રાખેલાં હોય પણ તેના પાત્રમાંથી આપણા પાત્રમાં લઈ લઈએ કે શુદ્ધ થઈ જાય ૨૪૯ છે”
ભગીના નામથી ભડકવાવાળ બ્રાહ્મણને પિતાનાં પાત્રમાં પડતાંની સાથે લેહિથી પચપચું લીલું માંસ શુદ્ધ શા કારણથી ?
છે ઈતિ (૫) દિનપ્રતિ બે હજાર ગાયોના માંસનું દાન દેનાર રંતિદેવ, ભારત ૦ (૬) ૨૫-૫૦ પાડા, બકરાનું તર્પણ કેનું ? ભવિષ્ય ૦ પુ. (૭) શાદિ દાનમાં પણ દુધ, માછલી ન મૂક્યાં, યાજ્ઞવલકય . (૭) ગણેશની પૂજાના બહાને માંસ લેવાને પ્રયત્ન, યાજ્ઞવલ્કય વા (૮) ભંગીના પાત્રમાંથી માંસાદિક લેતાં શુદ્ધ, અવિસ્મૃતિ. કલમ ૫ થી ૯ ના વિચારનું સ્પષ્ટીકરણ
(૧) બ્રાહ્મણદિ અતિથીના માટે બળદ કે બકરો પકાવે.
વશિષ્ટ સમૃતિ પૃ. ૨૦, ૨૧ માં. કલમ ૮ મને ભાવાર્થ (મ. મી. પૃ. ૧૯૬ )
અને જે શ્રુતિમાં લખ્યું કે આવેલા બ્રાહ્મણ, ક્ષત્રિય, રાજા અથવા અતિથીના માટે મોટા બળદને અથવા મેટા બકરાને પકાવે, એ પ્રમાણે બ્રહ્મણદિક અતિથીને સત્કાર કરે. ૮”
બ્રાહ્મણ કે અતિથી (સાધુ) ના માટે ખાસ ઉપયોગી જાનવરના નાશ ક્યા ગુણને માની બતાવ્યો હશે? શું સત્કારના માટે બીજી ઉત્તમ ચીજો મહાત્માને નહિ દેખાઈ હોય?
(૧૧) ઋષિઓ પ્રાણ લેવાનું કહે, છોને કેનું શરણ? મનુસ્મૃતિ અધ્યાય છે ઠે કલેક ૧૮ મિ. (મ.મી. પૃ. ૧૮૨)
શ્વાવિધ, (સેલ) શલ્ય-સેહની તુલ્ય મોટા મોટા કેશવાળા ગધા, ગેંડા, કાચબા, શશલા, પાંચ નખવાળા એ પાંચ અને ઉંટને છેવને બીજા એક તરફના દાંતવાળા ભક્ષણ કરવાને ગ્ય છે એમ મનુ અષિ કહે છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org