________________
૧૪ ત-વત્રયી–મીમાંસા.
' ખંડ ૨ દારૂના ઘડાથી પરમેશ્વરીનું તર્પણ કરે. વહજી વાહ! ! અમારા પૌરાણીઓને તે પૂજ્ય કરાવતાં ચકાચક થતી હશે? મફતને દારૂ અને માંસ મળે તે શું કામ છેડે?
આ પુરાણકારના વિચારો કેટલા હલકા અને કેવા નિર્દયપણાના હશે? આવા આવા અનિષ્ટ લેખેથી દુનીયામાં પાપને પ્રચાર થયો હોય એમ અનુમાન ન કરી શકાય? તેવા અનિષ્ટ લેખકે ધર્મની પ્રવૃત્તિને ચલાવવાને દો કેવી રીતે કરી શકતા હતા ? તે સુને વિચારવાનું છે.
(૭) શય્યાદિકના દાનમાં પણ દૂધ, માછલી ન ચુક્યા. યાજ્ઞવલ્કય અધ્યાય ૧ લો. લે ૨૧૪ મિ. (મ.મી. પૃ. ૧૯૧)
(૮) ગણેશની ભેટના ન્હાને માંસ લેવા પ્રયત્ન. યાજ્ઞવલ્કય સ્મૃતિ અ. ૧ લે. લે. ૨૮૭ થી ૨૮૯ (મ.મી. પ્ર. ૧લ્સ)
“કા અને પકાવેલો ભાત, તિલની પીઠીની સાથે મળેલું અન્ન, મછ, પકાવેલું માંસ, કાચું માંસ, વિચિત્ર પ્રકારનાં ફુલ, સુગંધી વસ્તુ, ત્રણ જાતની મદિરા, મૂલી, પુરીઓ, પુડા, એરડાની માલા, દહીભાત, ગોલવાળી ખીર લાડવા, એ બધાને ભેગા કરી ગણેશજીને ભેટ આપે. ગણેશ પાર્વતીજીની સ્તુતિ કરે અને પૃથ્વી ઉપર માથું નમાવીને નમસ્કાર કરે. ૨૮૭, ૮૮, ૮૯ને અથ.”
પ્રથમ ગણેશની ઉત્પત્તિ-પાર્વતીના હાથના મેલ આદિથી બતાવેલી, નિર્ણય વિનાની છે. દેવે નૈવેદ્ય ખાતા નથી પણ પૂજકના નિર્વાહ માટે હોય તે તેવા પ્રકારનું નિવેદ્ય તેમના માટે શું અયોગ્ય ન ગણાય? આ ભેટમાં ત્રણ જાતની મદિરા અને કાચું પાકું માંસ લખ્યું તે કોના માટે? એ વિચારવા જેવું છે.
, ૧ ક
(૯) ભંગીના પાત્રમાંથી માંસાદિક લેતાં શુદ્ધ. અત્રિસૃતિ. પૃ. ૪૪માં લેક. ૨૪ મિ. (મ.મી. પુ. ૧૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org