________________
તત્રયી–મીમાંસા.
' ખંડ ૨
આ બિચારા નિરપરાધી જી–પરવશપણાથી અજ્ઞાની પશુઓના તે ભક્ષજ થઈ રહ્યા છે, પણ મોટા જ્ઞાનીઓ અને મહાત્માઓ તેમનો ભક્ષ કરવા લલચાય ત્યારે જ્ઞાની અને અજ્ઞાનીઓમાં ફરક કયા મોટા ગુણથી માન ? તે વાત અમે ખરી રીતે સમજી શકતા નથી.
(૧૨) બ્રહ્માએ બધા જ ખાવાને રસ્યા માની શકાય ? મનુ મૃતિ અધ્યાય ૫ મો. કલેક ૨૮ થી ૩૦ સુધી. (મ.મી. પૃ. ૧૮૩)
“બ્રહ્માએ સંપૂર્ણ અને અન્નરૂપે કપેલા છે. ચોખા આદિ સ્થાવર જીવે છે અને પશુ પંખી આદિ જંગમ છો છે. આ બધું સંપૂર્ણ જીવનું ભજન છે. અર્થાત પિતાના પ્રાણની રક્ષા માટે ભક્ષણ કરે પણ સદાકાળ ભક્ષણ કરે નહિ. જેમકે-ચર જીવો (મૃગાદિક)ના માટે, અચર જીવ વસ્તુ ( તૃણાદિક છે). અને દંષ્ટ્રાવિનાના હરણ આદિના માટે અને હાથવાળા મનુષ્યાદિકેના માટે, હાથ વિનાના જે મચ્છાદિકે છે તે, અને સિંહાદિક શુરવીર છના માટે ભરૂ હાથ આદિક. એ સર્વ પ્રાણીઓ એ કૈકના ભક્ષ્ય છે. તેથી ખાવાવાળા જ ખાવાને ગ્ય પ્રાણીઓને ખાય તેથી તે દૂષિત થતા નથી કારણકે બધાએ પ્રાણીઓને ખાવાના માટેજ બ્રહ્માએ રચેલાં છે. “૨૮, ૨૯, ૩૦ ” . પ્રથમ તો આપણે બ્રહ્મનીજ ઉત્પત્તિ વિચારીએ–એક વખત દેવીના હાથ ઘસવાથી. વળી બીજે લેખ જોતાં એક ઇંડાથી. વળી ત્રીજે લેખ જોતાં વિષ્ણુની નાભિ કમલથી. વળી એ લેખ જતાં શિવજીની બહથી. એમ અનેક પ્રકારે પરવશતાથીજ ઉત્પન્ન થએલા જણાય છે. તે પછી તેમને સંપૂર્ણ જીવને અન્ન રૂપે કલપેલા છે અને બધાએ જી ખાવાને માટે જ રચેલા છે. એમ કયા પ્રકારથી સિદ્ધ કરી શકાય? વળી કહેવું કે–ખાવાને ગ્ય જીવોને ખાવાથી દૂષિત થતા. નથી. આ લેખને અર્થ છે? શું તેવા માંસના ભક્ષક છે મોક્ષમાં જતા હશે કે સ્વર્ગમાં ? પુણ્ય પાપને માનવાળા ડાહ્યા પંડિતોના નિર્દયાણાના આવા લેખે હાય ખરા કે ?
વળી જુઓ-આ સુષ્ટિ અનાદિકાળથી ચાલતી આવેલી છે અને ભવિષ્યમાં ચાલ્યા કરવાની જ છે. જુવે “જૈન દષ્ટિએ જગ” સંબંધીને પહેલે લેખ અને સુષ્ટિ કર્તાના સંબંધને જુવે બીજે વૈશ્વિક મતને લેખ. સુષ્ટિ કરવાને દાવે કેટલા દેવે કરી રહ્યા છે. વિચારીને જુ-તેમાંને કયે સાચો? વસ્તુની રિથતિને વિચાર શું આ મહાત્માએ નહિ કર્યો હોય છે, જે પિતાનાજ સિદ્ધાંતને વિચાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org