________________
પ્રકરણ ૨ જી.
વૈદિક મતના વ્યાસ ગુરુ.
| ભાવાર્થ –અઢાર પુરાણના કર્તા વ્યાસ હતા અને તે વ્યાસે પાપને દુર કરવા વાળી કથા કહી બતાવી હતી કા
(૨) જમતાંજ ૧૮ પુરાણ બનાવી વનમાં ગયા. ભાગવત. શંકાકષ. શંકા ૧૮૧ મી પૃ. ૨૩ માં..
“વ્યાસજીનો જન્મ માતાના પેટથી થયો કે તુરતજ ૧૮ પુરાણ બનાવી જમીનથી ઉઠીને જગલમાં નહાસી ગયા. પિરાણીઓ બતાવશે કે શા ભયથી ન્યાસી ગયા ?
વ્યાસજીના સબંધે કિંચિત વિચાર–મેઈપણ માત્ર પિતાના વિચારમાં પ્રથમ બહારના વિચારને ભેળવીને પછી તે (પિતાના વિચારે બીજી વસ્તુમાં ક૯પે છે. જેની માન્યતા ખાસ એવી છે કે જે કઈ તીર્થકર થવાના હોય તે પૂર્વના ભવમાં પોતાના સુકૃત્ય વેગથી જે ત્રણ જ્ઞાન મેળવેલા હોય તે ત્રણ જ્ઞાન સહિતજ જન્મ લે છે, તેથી તેમને તીર્થકરના ભવમાં કલા કૌશલ્યાદિક કોઈપણ વ્યવહારિક જ્ઞાન બીજાની પાસે શીખવાની જરૂર પડતી નથી. પણ તેઓ તેમાં સ્વતઃ સિદ્ધરૂપનાજ હોય છે. આ જૈનોની માન્યતાને ગ્રહણ કરી પુરાણકારે વ્યાસજીના સંબંધમાં ગોઠવી એવું લખી દીધું હોય કે વ્યાસ જન્મતાની સાથે અઢારે પુરાણ બનાવી જંગલમાં ચાલ્યા ગયા. એમ મારું ખાસ અનુમાન છે. કારણ (૨૪) ચોવીશ અવતારમાં વ્યાસજીને (૧૯) એગણીસમાં નંબરે ગોઠવેલા છે તેમના પૂર્વ કાળમાં ક૯પેલા અવતારમાં કે કઈ પણ ત્રાષિમાં આવી કલ્પના કરવામાં આવેલી જણાતી નથી. માત્ર વ્યાસ ભગવાનમાં જ કરવાનું શું કારણ? જન્મતાં અઢાર પુરાણું બનાવવાનું તે દૂર રહ્યું પણ તેમની આખી ઉંમરમાં પણ બનાવ્યાનું સંભવતું નથી. આતે કે કઈ પાછલથી થએલા બ્રાહ્મણ પંડિતએ બીજા મતેના સંઘર્ષણમાં આવ્યા પછી તે તે મતના વિષયોને પોતાની અનુકૂળતા પ્રમાણે ગ્રહણ કરી સ્વેચ્છતાથી ઉધું છતું પુરાણમાં ગોઠવી પિતાનાં નામ છુપાવ્યાં છે અને પિતે મહાત્મા બની લેકેને ઉંધે રસ્તે દેવાને પ્રયત્ન કરેલ હોય ? એમ આ કેલવણના સમયમાં દરેક વિચારી પુરૂષને જણાઈ આવે છે.
(૩) વ્યાસની માતાએ વૃક્ષને ભેટી પુત્ર પેદા કર્યો.ભારત શંકાયેષ–શંકા ૧૨૨ મી પૃ. ૧૬ મું.
(૪) “વ્યાસનું વીર્ય અરણીની લાકડીઓ ઉપર પડવાથી તે લાકીઓને ગર્ભાશય નહિ હોવા છતાં શુકદેવજીને જન્મ થયો. શું આ પણ સંભવિત છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org