________________
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૨ विदलयति कुबोधं बोधयत्याऽऽगमार्थ सुगति कुगतिमार्गों पुण्यपापे व्यनक्ति अवगमयति कृत्याऽकृत्यमेदं गुरुयो।
भवजलधिपोत स्तं विना नास्ति कश्चित् ॥ ભાવાર્થ–પ્રથમ અસત્ય સિદ્ધાંતના વચને સાંભળવાથી થએલા કુબુદ્ધને નાશ કરવાને સમર્થ હોય, તે કુબેધને નાશ કરીને પછી-આગમાર્થ એટલે સત્યસિદ્ધાંતના અર્થનો બંધ કરાવે, ત્યાર બાદ–સારી અને નઠારી ગતિમાં લઈ જનાર પુણ્ય અને પાપના માગને પ્રકાશ કરે. તે પછી દાન, પુણ્ય, પરોપકાર આદિ પુણ્ય કૃતેના ભેદને અને હિંસા, જુક, ચેરી, પરસ્ત્રીગમન, લેભ આદિ પાપ કૃત્યના ભેદેને જેમકે-એક સાધુ માર્ગના કૃત્યેના ભેદને અને બીજા ગૃહસ્થ માર્ગના કૃત્યેના ભેદને ભિન્ન ભિન્ન પણાથી સમજાવી બંધ કરાવવાને પણ સમર્થ હોય, તેજ જ્ઞાની આ સંસાર રૂપ સમુદ્રમાં જહાજ (નાવરૂપે) જીને તારવાને સમર્થ ગણાય તેવા ગુરૂવિના બીજે કઈ જહાજ રૂપે નથી. હવે એ ગુરૂ સંબંધના બન્ને કાવ્યને ટુંકમાં સાર એ છે કે પ્રથમ હિંસાદિકના પાપથી રહિત થએ અને બીજા જીને પણ તેવા અઘોર પાપ કર્મોને છોડાવતે પોતે આ સંસાર સમુદ્રથી તરે છે અને બીજા જીવોને પણ તારે છે તે તરે તેજ બીજાને તારે જેમ જહાજ, બીજી વાત એ છે કે, જ્ઞાની ગુરૂ વિના શિષ્યમાં જ્ઞાન હોતું નથી તેમ ગુરૂના સદ્વર્તન વિના શિષ્યમાં પણ સદ્વર્તન આવે જ નહિ એ નિર્વિવાદ છે માટે પ્રથમ ગુરૂઓનું સર્વતન તેવું જ જોઈએ તે જ પરંપરામાં સવર્તન ટકી શકે છે માટે જ અમે તેવા ઉત્તમ પુરુષના સદસદ્વર્તનને વિચાર કરીને બતાવવા પ્રયત્ન કરીએ છીએ. | ઇતિ ધર્મને માર્ગ પતે આચરી પછી બીજાને બતાવે. તેમાં
જ્ઞાની હોય તે વિશેષ ગુરૂ ખંડ બીજે પ્રકરણ ૧છે
વૈદિકમતના ગુરૂ વ્યાસ ઋષિ, કલમ પાંચથી. પ્રકરણ (૨) વેદવ્યસના માટે પુરાણકારેના ભિન્ન ભિન્ન અભિપ્રાય
- ૧૮ પુરાણના કર્તા-વ્યાસ અંધ. પુ- . (૧) સ્કંધ પુરાણ-ચે કાશીખંડ અધ્યાય ૧ લે. વ્હે. ચો.
अष्टादश पुराणानां कर्ता सत्यवती सुतः सुताऽग्रे कथयामास कथां पापाऽपनोदिनीं ॥४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org