________________
તત્ત્વત્રયી—મીમાંસા.
ખંડ ૨
(૫) વ્યાસની માતાની ઉત્પત્તિ માછલીથી, તેમની સાથે પારાસરની જખર જસ્તી, ભાગવત. શ’. ૧૨૭ મી. રૃ. ૧૭.
૪
* વ્યાસની માની ઉત્પત્તિ પ્રથમ માછલીથી થવી પછી તે મસ્ચેાદરીથી પારાશરે મર વરસાવી અંધકાર કરી જબર જસ્તી કરવી. શું સંભવિત છે કે ? તે દિવસે બલાત્કાર સભાગની કલમ કે કાટ નહિ હશે કે ?
આમાં વિચારવાનુ કે–જૈન પ્રમાણે મહાદેવજીની ઉત્પત્તિની કથામાં— ચેટક રાજાની પુત્રી સુજેષ્ટા સાધ્વીની સાથે પેઢાલ નામના પરિવ્રાજકે પેાતાની ધંધ વિદ્યાથી અ ંધકાર ફેલાવી અકાર્યાં કરેલું, તેથી સત્યકીની ઉત્પત્તિ જણાવેલી છે, તા તે સંબંધ ઉલટ પાલટ કાણામાંથી કાણે કર્યાં તે વિચારવાનું કામ ઇતિહાસજ્ઞાનુ છે. અમેાએતા જૈનઅને વૈદિક એમ બન્ને તરફના ઇતિહાસ ખતાવી દીયેા છે.
॥ ઇતિ—(૧) વ્યાસ ૧૮ ૨ પુરાણનાકર્તા, સ્ક ંધ-પુ ૦ (૨) જન્મતાંજ અનાવી વનમાં ગયા, ભાગ ૦ (૩) વૃક્ષને ભેટવાથી સત્યવતીને વ્યાસપુત્ર ભારત. (૪) વીય અરણી પર પડતાં શુકદેવ; ભાગ ૦ (૫) માતાની ઉત્પત્તિ માછલીથી તેમની સાથે પારાસરની જબરજસ્તી, ભાગ ૦ એમ કલમ પાંચથી વ્યાસના વિચાર.
ફરીથી કલમ ચાર.
(૧) વ્યાસના અવતારરૂપે ઇશ્વરે પુરાણુ બનાવ્યાં ભગવત શ. ૩૭૬
પૃ. ૫૪,
“ ઇશ્વરે બ્યાસના અવતાર લઈને પુરાણુ બનાવ્યાં. શું ઉચિત છે કે ? ” (૨) મહાદેવથી લડી વ્યાસે વ્યાસકાશી બનાવી. શ. ર૪૪ ની પૃ. ૩૪ કાશીખ’ડ,
“ બ્યાસનું મહાદેવજીની સાથે લડવું અને વ્યાસકાશી અલગ બનાવવી. શું સંભવિત છે ? ” આ વાતના વિચાર ક ંધ પુ૦ ૪ ચૈા ખંડ તેના બીજા ભાગના અધ્યાય ૯૬ મા, પત્ર ૩૩૫ માં જીવે.
(૩) વેદાર્દિક બનાવી વ્યાસ મૂઢ થયા પછી ભાગવત ખનાવ્યું. શ,૩૪૦ સી પૃ. ૪૮ સું. દેવી ભાગવત સ્કંધ ૩ જો,
Jain Education International
वेदशाखा पुराणानि वेदांतं भारतं तथा ॥ कृत्वा संमोहसंमूढोऽ भवं राजन् ! मनस्यऽपि ॥
For Personal & Private Use Only
www.jainelibrary.org