________________
૩૯૯
પ્રકરણ
ગ્રંથને વિષય. પ્રાપ્ત કરવાને દાવો કરે છે. ડૉ. કહે છે કે-આ તે જૈન ધર્મનું ખાસ એક માલિક મંતવ્યજ છે. જૈનધર્મ પ્રાચીન કાલથી આવેલો ધર્મ હોય–સઘળી વસ્તુ ચેતન્યયુકત બતાવતે સચેતન વાદ છે.
.. દ૯૭ . પટોલ્ડ-કહે છે કે-આર્ય પૂર્વ કાલના બે વિશિષ્ટ જાતિઓના ધર્મ હતા. જડ દેવ સ્વરૂપનો પ્રાદુર્ભાવ ઉન્માદ અવસ્થામાં અને આનંદતિરેકમાં મગ્ન થવાથી થયો. દેવ સ્વરૂપ વાળ વર્ગ વૈરાગ્ય અને તપસ્વિવૃત્તિને પ્રત્યેક પ્રાણિ તો શું પણ વનસ્પતિ અને ખનિજ પણ જીવ સ્વરૂપના જ છે. એજ તત્ત્વ છે તે મહત્વનો છે. આ કારણથી
જૈન ધર્મ અત્યંત પ્રાચીન છે. , દક્ષિણના–મહાન પંડિત-લક્ષ્મણ રઘુનાથ ભિંડે, કરજગી-ધારવાડ, જૈન જગતુકા સંબંધવાળા હિંદીમાં દશ લેખો લખ્યા છે.
૪૦૩ (૧) પહેલામાં-જૈન જગતના સંબંધમાં લખે છે કે-જૈન સંસ્કૃતિ હી સભી દષ્ટિ સેં પૂર્ણ છે. અંતમેં જિન શાસન કે હી માનના પડેગા. , [, (૨) બીજા લેખમાં–કલાક દૃષ્ટિએ ન્યૂન્યતા અધિકતાસે હી વિચાર કરકે બતાયા હૈ.
૪૦૫ . (૩) તીજા લેખમાં–જૈન જગત કા નીતિસે વિચાર કરતાં-જૈન આચાર-વિચાર અત્યંત શ્રેષ્ઠ દકા બતાયા હૈ.
४०७ . (૮) ચોથા લેખમાં તત્ત્વજ્ઞાનક વિચાર કરતાં-જૈની તત્ત્વજ્ઞાન હી એક મેવ, પુરાતન, એક હી રૂપમેં અબતક ચલા આયા હૈ વહ એકાંગીભી નહી હૈ. વિદિક ષટ્રદર્શન કિલષ્ટ બની બેઠે હૈ બહિક જ્ઞાનતૃષ્ણકા શમન નહી કરી શકતે.
(૫) માં લેખમાં-યુરોપીયને પહેલેકી માનવ જાતિ જંગલી કહ કર અભી ઉત્ક્રાંતિ બતાતે હૈ. તે કિસી એક બાતરી છે પરંતુ શાશ્વત સિદ્ધાંત સભી કાલમેં સમાન હી રહતે હૈં. આદિનાથ ભગવાન કે કાલમેં ધર્મ કી કલ્પના પૂર્ણ રૂપમેં થી.
૪૧૨ છે. (૨) છઠા લેખમાં-૮ મા તીર્થકર કે બાદ ૧૯ મા સુધી એક એકને
પીછે અસંખ્યાતા કાલ વ્યતીત છેને કે બાદ હે ચૂકે છે ઉનેને આર્ય ( સંસ્કૃતિ કે મિથ્યાત્વસે ભારતીય સંસ્કૃતિકા રક્ષણ કિયા હૈ. જૈન ધર્મ ભારતીય ધર્મ સ્વાભાવિક હૈ.
(૭) સાતમા લેખમાં. જૈને કી ઔર દુનીયાકે શિક્ષા દેતે કહા હૈ કિ-મિથ્યાત્વમેં ડુબી હુઈ દુનીયા આજ વીરવાણુ કી જિતની પ્યાસી હૈ ઉતની આજ તક કભી નહી થી. આર આગે ન હગી. સંસાર કે પીડા કો વીર વાણું હી દવા હૈ. પહિલે દુનિયાકે અપની ઈશ્વરકી ઝુઠી કલ્પના છોડ દેની ચાહીએ. અખિલ દુનીયા મિથ્યાત્વ કે વ્યાધિસે પીડિત હૈ. જિન શાસનકી દવા આપકે પાસ હૈ. કયા દવા દેનેકી દયા નહી કરેગે ? ૪૧૬
૪૧ ૦
૪૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org