________________
પ્રકરણ
ગ્રંથનો વિષય, અમારા “જૈનેતર દૃષ્ટિએ જેન” નામના પુસ્તકમાં અનેક મોટા મોટા પંડિતના જૈન વિષયના લેખો આપેલા છે તે જોવાની ભલામણ કરું છું. આ તત્ત્વત્રયીમાં તો માત્ર ઇસારીજ કરેલો છે.
તેમાં વાસુદેવ નરહર ઉપાધ્યે પિતાના પહેલા લેખમાં એટલે સુધી લખે છે કે-વિશુદ્ધ વૈદિક ધર્મ તેજ જૈન ધર્મ. '
પિતાના બીજા લેખમાં તેઓ લખે છે કે-ઘણું પંડિતે સાશંક લેખો લખતા રહ્યા છે, જેન ગ્રંથની યોગ્યતા જોતાં તેના પર અણ વિશ્વાસ રાખવાને બિસ્કૂલ. કારણ જણાતું નથી.
ગઝવાનંદ પરમહંસ લખે છે કે-પ્રાચીન ધર્મ, પરમધર્મ, સત્યધર્મ રહા હે તે જૈન ધર્મ થા. જિસકી પ્રભા નાશ કરને કે-વૈદિક ધર્મ, વે ષટ શાસ્ત્ર વો ગ્રંથકાર ખડે ભયે થે.
રામમિશ્ર શાસ્ત્રીજી કહે છે કે-જૈનમત સુષ્ટિ કી આદિસે બરાબર અવિચ્છિન્ન ચલા આયા હૈ. અનેકાંતવાદ એક ઐસી ચીજ હૈ ઉસે સબકે માનના હી પડેગા, ઓર લોકોને માના ભી હૈ. - લોકમાન્ય તિલકે કહ્યું છે કે રંતિદેવના યજ્ઞમેં ઈતના વધ કિયા થા કિ–નદીકા જલ ખૂનમેં રકત વર્ણ હો ગયા. બ્રાહ્મણ ઓર હિંદુ ધર્મમેં માંસભક્ષણ ઓર મદિરાપાન બંધ હે ગયા યહ ભી જૈનધર્મકા પ્રતાપ હૈ. ૩૯૩
કાકા-કાલેલકર લખે છે કે-જૈનની મૂર્તિઓ જ ધ્યાનના માટે હેવી જોઈએ. ચિત્તને એકાગ્ર કરવાની શક્તિ એ મૂર્તિઓમાં જરૂર છે. દુનિયાને તે રવીકારતાં હજુ વાર છે.
આધુનિક નિર્મલ બુદ્ધિના પંડિતેનાં વિચારો જેવી રીતે ફરતા જાય છે તેવી રીતે પૂર્વ કાળના સિદ્ધસેનાદિક અનેક પંડિતેના વિચાર કરેલા છે. તેમાં નિષ્કલંક સર્વના તત્વની જ ખૂબી છે.
- ૨૯૪ જૈનાચાર્ય હેમચંદ્રજી-એટલું તો ભાર દઈને જ લખે છે કે વીતરાગી જેવી મૂત્તિ દુનિયામાં બીજી નથી. અને અનેકાંતના જેવો બીજો કોઈ ન્યાય માર્ગજ નથી. એમ પરીક્ષાપૂર્વક જ કહીએ છિએ.
- ડૉ. હર્મન જેકેબી-પહેલા ભાગમાં લખે છે કે જેને પોતાનો સિદ્ધાંતનું એટલું બધું સ્પષ્ટ જ્ઞાન હતું કે ન જેવી બાબતમાં મતભેદ ધરાવનારને પિતાના વિશાલ સમુદાયથી જુદા કરી દીધા હતા. સૌથી પ્રાચીન પ્રથે હતા તે પછી તેનું સ્થાન નવા ગ્રંથમાં લીધું હતું, તે યુકિત સંગત છે. જૈન ધર્મ એ સ્વતંત્ર રીતે ઉત્પન્ન થએલો છે.
- ૩૯૫ બીન ભાગમાં–વિવાદ ગ્રસ્ત મુદ્દાઓનું સ્પષ્ટીકરણ કરતાં અનેક પ્રમાણે આપ્યાં છે. બ્રહો કહે છે કે નાતપુર સર્વજ્ઞ અને સર્વ દર્શન
૩૮૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org