________________
પ્રકરણ
પૃષ્ઠ.
૨૯૬
૨૦૭
૧૧
૨૧૭
ગ્રંથને વિષય. સૈદ્ધ દર્શન-ક્ષણિક એકાંતવાદ ખેંચે છે, પણ અનેકાંતવાદ તે સ્પષ્ટરૂપેજ દાખલ કરેલ છે,
૨૯૧ શંકરસ્વામી-માયા જડ, બ્રહ્મ ચેતન, બ્રહ્મથી ભિન્ન નથી અભિન્ન નથી તેથી તે અનિર્વચનીય બતાવે છે. ભાષ્યકાર કહે છે કે-માયા ન હોય તે બ્રહ્મ સૃષ્ટિજ નથી રચી શકતા, તેથી માયા કેઈને કેાઈ રૂ૫માં તે છે જ. અહી અનેકાંત વિના બીજ ગતિજ નથી.
અનેકાંતવાદમાં પડેલા ભ્રમની નિવૃત્તિ.
એક વિદ્વાન કહે છે કે-જેના અનેકાંતવાદની સાથે પૂર્વેના કેટલાક આચાર્યો અન્યાયજ કરી ગયા છે.
શંકર સ્વામીથી ભાસ્કરાચાર્ય જુદા વિચારનાજ હતા પણ જેનેના અનેકાંતવાદના ખંડનમાં એકજ વિચારને થયા છે. તેથી બંને મોટા આચાર્યના લેખને વિચાર કરતાં બીજા બધાએ આચાર્યોને વિચાર સહજયી થઈ જશે.
જૈને વસ્તુને સત્ અસત કેવા પ્રકારથી માને છે.
જૈન–વૈદિકના દર્શનકારના કાળનો નિર્ણય. ચોક્કસ નથી પણ જૈનાચાર્ય ઉમાસ્વાતિને વિક્રમની શરૂઆત, વૈદિકના પતંજલિને ઇ. સ. પૂર્વેને બતાવે છે.
૩૨૨ (૩૬) મધ્ય કાળના શંકરસ્વામીએ અને ભાસ્કરાચાર્યે પોતાના ગર્વમાં
આવીને એકાંતવાની અયોગ્ય સ્થાપના કરી જેના અનેકાંતવાદનું અયોગ્ય ખંડન કર્યું. પણ આજકાલના અનેક બહેશ પંડિતાએ તે વાતને અગ્ય જાહેર કરી છે. તેવા દશ બાર મહાન પંડિતના વિચારો પણ ટાંકીને બતાવ્યા છે.
૩૩૪ અદ્વૈતાદિક એકાંતવાદનાં નામ અને તેનું ટુંકમાં સ્વરૂપ તે એક એક પક્ષના વિચારથી પદાર્થોનું સત્યસ્વરૂપ સમજાય નહી એ બતાવેલો નિર્ણય. ૩૪૪ ૩૭ જૈન તને વિકારહિંદુ ધર્મ, સમજતા પંડિત. ,, “જૈન ધર્મના સિદ્ધાંત.” હેભુત શાહેબનો વિસ્તારથી લેખ તેઓ લખે છે કે-એ (જૈનધર્મ) સૌથી પ્રાચીન આર્ય તાત્ત્વિક દર્શન છે.
પંડિત અમેધચરણ લખે છે કે–આધુનિક વિદ્વર્ગ પણ હીરા સમાન જૈનધર્મથી વંચિત જ છે. પ્રથમની માફક પુનઃ પિતાનું ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે.
૩૭૦ સત્ય હૃદયના મોટા મોટા બાહોશ પંડિત કે જૈન સાહિત્યમાં ઉંડા ઉતરી પિતાના સત્ય ઉદ્દગારો લોકેમાં પ્રગટ કરતા ગયા છે તેવા ૨૫-૩૦ મહાન પંડિતોના ફકરા કે જે મારા હાથે ચઢેલા છે તેની પણ ટુંક ટૂંક નેધ ઉપકારની સાથે લીધેલી છે, ત્યાંથી જૈન સાહિત્યની સત્યતા અને મહત્વતા વિચારવાની ભલામણ કરૂ છું.
૩૫૧
૩૭૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org