________________
પ્રકરણ.
ܖ
..
32
37
,,
23
"1
',
..
""
૧૫
ગ્રંથને વિષય.
ઉપરના પંડિતાને મળતા જૈતા પણ પદાર્થીને-દ્રવ્યરૂપથી નિત્ય, અને પર્યાયરૂપથી અનિત્ય બતાવે છે પણ એકાંત નિત્યાનિત્યરૂપ નથી માનતા, તેનુંજ નામ સ્યાદ્વાદ. ( અનેકાંતવાદ )
કેટલાક વૈદિકના મધ્ય પડિતાએ પોતાના ગથી એકાંતવાદ જાંહેર મૂકી જૈતાના અનેકાંતવાદના ઉપહાસ કર્યો, પરંતુ આજકાલના ખાùાશ પંડિતાએ અનેકાંતવાદની આવશ્યકતાજ યોગ્ય જાહેર કરીને બતાવી છે, તે એકાંતવાદીઓએ પણુ સામા પક્ષને હટાવવા અનેકાંતવાદના જ આશ્રય લીધેલે છે.
..
જીવા-વાચસ્પતિ મિત્રદ્રવ્યને એકાંત નિત્યાનિત્ય નથી માનતા કહી આદ્દોના એકાંતપક્ષને તાડયા છે.
વસ્તુના મૈં જુદા જુદા હેાય પણ ધમી તે એકજ, જેમ કે–મા, મ્હેન, એટીના ધર્મો જુદા છે પણ સ્ત્રીરૂપ ધમી તે એકજ,
સાંખ્ય મતમાં–પ્રકૃતિ અને પુરૂષ એ પદાર્થ મનાયા છે ખરા પણુ તેના ભાષ્યકાર-પુરૂષ બુદ્ધિથી સર્વથા જુદી નથી કહીને અનેકાંતવાદજ સ્વીકાર્યો છે.
વૈષેશિક મતવાળા-સામાન્ય-વિશેષ એ સ્વતંત્ર પદાર્થ દ્રવ્યાશ્રિત તાવે છે પરંતુ જૈને દ્રવ્યના એ ધમાઁ જુદા કહે છે. તેના ભાષ્યકારે જૈન પ્રમાણે પદાથ માત્રને સામાન્ય-વિશેષ ઉભયરૂપના એ ધર્માંજ બતાવ્યા છે. સામાન્ય-વિશેષમાં–મીમાંસક · પાસામિ ' કહે છે કે
આ
ગાય, આ ગાય એકાકાર તે સામાન્ય, અાર્દિક પૃથક્ તે વિશેષ એ પ્રત્યક્ષ જુદાજ છે.
સાંખ્યમાં-પ્રકૃતિને સમસ્ત કાય કરનારી પ્રધાન કહી, પંચશિખ કહે છે કે—પ્રધાન નહી પણ ગતિ સ્થિતિ ઉભયરૂપની માતા.
પ્રધાન પ્રકૃતિનું ખંડન કરતાં શંકરસ્વામીએ-ઇશ્વરમાં દોષ ટાળવા સનું કહી પ્રવૃત્તિ-નિવૃત્તિ બન્ને માનીને અનેકાંતપક્ષનેાજ આશ્રય લીધો. અવયવા અને અવયવી એકાંત ભિન્ન માનવા વાળાને પાસાર મિશ્ર બન્નેને અનેકાંતવાદમાંજ ઉતાર્યાં છે.
કણાદર્ષિએ–સામાન્ય-વિશેષ એ એ પદાર્થો સ્વતંત્ર માન્યા છે. ભાષ્યકાર સામાન્ય કેવલ સામાન્ય રૂપ નથી કિ ંતુ વિશેષરૂપ પણ છે. એમ અનેકાંતપણુંજ બતાવ્યું છે.
વેદાંત દર્શનમાં–અનેકાંતવાદની ચર્ચા ક્રાઇ જગાપર ૨૫ષ્ટરૂપે તા ક્રાઇ જગાપર અસ્પષ્ટ રૂપે થએલી તે જરૂરજ છે. આમાં ભાસ્કરાચાય, વિજ્ઞાનભિક્ષુ, નિ ંબાર્કાચાય, વિશિષ્ટાદ્વૈતના રામાનુજાચાર્ય, શ્રીકાચાય, શુદ્દાદ્વૈતના વલ્લભાચાય, પોંચદશીકાર વિદ્યારણ્યસ્વામી, આ બધાએ આચાર્યોના સમાવેશ કરેલા
Jain Education International
For Personal & Private Use Only
પૃષ્ઠ.
"9
39
૨૬૪
૨૫
ર}}
..
૨૬૭
૨૮
""
૨૬૯
२७६
૨૧
www.jainelibrary.org