________________
પ્રકરણ,
...
19
..
39
"2
97
..
(૩૫)
""
"1
39
39
,,
19
,,
૧૪
ગ્રંથના વિષય.
એકલા હતા, સૃષ્ટિના સ્વામી હતા; તેના ફકરા બતાવ્યા છે.
સૂકત ૩ નું–વિરાટ્ પુરૂષ (પુરૂષ સૂકત) તે હન્તરા માથાવાળા, હજારા આંખાવાળા, હજારા પગ આદિના સ્વરૂપને જણાવતાર' અને ચારા વેદાથી પ્રસિદ્ધિને પામેલુ’, તેના ફકરા બતાવ્યા છે.
આ ત્રણે સૂકતેને ટુંક વિચાર કરતાં બ્રહ્માએ જીવા બનાવ્યા તેના સંબંધે છ પ્રશ્ના ખાસ વિચારવાને યેાગ્ય છે.
(૧) આનંદશંકરભાઇ જણાવે છે કે
ઋમાં પુનર્જન્મના વિચારા સ્પષ્ટરૂપે નથી. તેા પછી ઉપનિષદાદિકમાં કયા નવા જ્ઞાનથી આવ્યા ? અનાર્યોના ધમ અથવ વેદથી દાખલ થવા લાગ્યા.
99
ભારતના ધમ–શ્રીકૃષ્ણ, ગૈાતમ અને શ્રીમહાવીર એ ત્રણ સુધીજ આપણી ઇતિહાસ દૃષ્ટિ પહેાચે છે. તે પહેલાં પહેાચતી નથી.
(૨) આર્યાંના તહેવારાના લેખકને−શ્ચંદ્ર અને શ્રીકૃષ્ણે ઇતિહાસરૂપના જાયા, પણ બ્રહ્મા અને મહાદેવ જણાયા નથી.
આ એજ
(૩) મણિલાલભાઈને–ગતાયા પુરૂષ, નવાજ દેવ લાગ્યા, અને પ્રજાપતિ–બધાના માખરે આવી બ્રહ્મારૂપે પૂજાતા જણાયેા.
આત્માનંદ પ્રકાશથી–‘તા-િવક રૂપરેખાંશ” જૈનેના મૂળ તત્ત્વાના ટુંકમાં વિચાર. શા. ધનજી વેલજીના તરફથી.
મધ્યમ કાળના વૈદિક પડિતાના એકાંતવાદમાં દુરાગ્રહ.
પંડિત હુંસરાજ શર્મા-લેખકના અનેકાંતવાદના સંબધમાં એ એલ. દન અને અનેકાંતવાદમાં આરંભિક નિવેદન.
અનેકાંતવાદનુ સ્વરૂપ અને પર્યાયના વિચાર.
પદાર્થોનું વ્યાપક સ્વરૂપ છે. એટલે તે ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ યુક્તજ છે પણ તે સર્વથા નાશ થતા જ નથી. તેથી સવજ્ઞાને અનેકાંતવાદજ સિદ્ધ છે.
આ વાતની પુષ્ટિમાં–પતંજલિના મહાભાષ્યથી જણાવ્યું છે કે– સુવર્ણ દ્રવ્ય નિત્ય, તેની પાઁય કડાં, કુંડલાદિ અનિત્ય, તેથી નિત્ય અનિત્ય એકાંતમત અયેાગ્ય.
મીમાંસકના પંડિત પાસાર મિશ્ર, કુમારિલભટ્ટ અને એક વૃદ્ધ પંડિત એ ત્રણેના મત એજ છે કે-પદાર્થીમાં ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ એ ત્રણે ધર્માં રહેલાજ છે.
વ્યાસદેવ પ્રણીત પાતંજલયેાગના ભાષ્યમાં–અનેક પ્રકારના આકારને ધારણ કરવા વાળું સેાનું પોતાના મૂળ સ્વરૂપને ત્યાગ નથી કરતું.
મીમાંસા શ્લોક વાત્તિ કમાં-કુમારિલભટ્ટે-“તમાાદુરન્તુ ત્રયામમ્” અકારે ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ ત્રણે ધર્માં પદાર્થાંનાજ બતાવ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
પુછ્યું.
૨૪૩
22
૨૪૫
૨૪૭
""
39
૨૪૮
.
૨૪૯
૨૫૩
99
૨૫૬
૨૫૭
૨૫૯
૨૬૨
29
૨૬૩
..
www.jainelibrary.org