________________
પ્રકરણ.
""
19
..
( ૩૪ )
07
27
,
""
""
""
',
૧૩
ગ્રંથના વિષય.
તીર્થાંમાં મૃતક વિપ્ર પુત્ર પર, શંકરને દયા થતાં આકાશવાણી થઈ, તેની પાસે જીવતા કરાવ્યેા. ( સ ૧૨ મેા. ૧૩ મેડ. લીધે નથી. ) ધ્યાનમાં માતાને માંદી દેખી સેવામાં ગયા. સ્તુતિથી શંકરના દૂતા વિમાન લઇને આવ્યા, જવા ના પાડતાં પાછા ગયા. વિષ્ણુસ્તુતિથી વિષ્ણુ તા આવ્યા. વિમાનમાં એસી માતા વૈકુંઠમાં પધાર્યાં. ( સ ૧૪ મા. ) (૧) હજારા શિષ્યા તે સુધન્વા રાજા સાથે વિજય કરવા નીકળ્યા, કાપાલિકા સાથે ઝપાઝપી. રાજાએ હટાવ્યા.
"
(૨) ગાકણુ માં—શત્ર નીલકંઠના દ્વૈતમતને તાડી અદ્વૈત કબૂલાવી શિષ્ય કર્યાં.
(૩) ઉન્નયનમાં—ભટ્ટભાસ્કરને દ્વૈત છેડાવી અદ્વૈતમાં સ્થાપી શિષ્ય કર્યાં.
(૪) કોપીન ધારી પિશાચ જેવા ત્રં સાથે લાંબા વાદના અંતે તમારા સપ્તભંગી નય ચેગ્ય નથી, પદાર્થોમાં એક વખતે વિરૂદ્ધ ધર્માંની સ્થિતિ સંભવતીજ નથી. લાંખા વિચાર સાથે આ ૩૩ મુ પ્રકરણ પૂરૂ કર્યું છે.
સાધારણ સામાન્ય વિચારાનું પ્રકરણ.
વેદના પ્રાચીન મુખ્ય દેવા અગ્નિ, વાયુ ને સૂર્ય', ગૌણુમાં સામ, યમ, વરૂણાદિક, તે દેવાની સ્તુતિઓના સંગ્રહ તે ઋગવેદ, તેની ફેરફારીથી યજ્ઞના વિધાનવાળા તે યજુર્વેદ ગાયનની ઢમવાળા તે સામવેદ, એ વેદત્રયી મનાતી. તે પછી લાંબા કાળે અનાર્યાંના સંસગ થી અથવવેદ થયા.
આ ચારાના માટે સૃષ્ટિની આદિમાં ચાર ઋષિઓના હૃદયમાં પરમાત્માએ ચારા વેદના પ્રકાશ કર્યાંનાં પ્રમાણા આખા વૈદિકમાં જોઇ શકાશે.
પરમાત્મા તે પ્રજાપતિ–બ્રમ્હા, ઘણા પાછળથી નવા રાખેલા પડિતાને જણાયા છે.
આ પ્રજાપતિનાં ત્રણ ચાર સૂકને તે ઋગ્વેદમાંજ છે, અને વિરાટ્ નામનું યજ્ઞ પુરૂષનું તા ચારે વેદોમાં ગાઢવેળુ છે.
જૈન ઇતિહાસમાં ૧૦ ચક્રવતીઓ-વાસુદેવનાં નવ ત્રિા છે તે વૈદિકામાં કેવા રૂપનાં ગાઠવાયાં તેને સારા કરીને બતાવ્યા છે,
ઋગ્વેદના પ્રજાપતિનાં ત્રણ મેટાં સૂકતાની સમજ ટુંકમાં રીથી પણ કરીને બતાવી છે.
Jain Education International
૩.
For Personal & Private Use Only
૧૯૫
૧૯૬
૧૯૭
19
""
૧૧૫
""
૨૧૬
૨૧૭
૨૨૧
૨૨૩
૨૩૩
૨૪૨
સૂકત ૧ લું–સૃષ્ટિના પૂર્વે શું હતું? તે પ્રલય દશાના સૂકતને વિચાર. ૨૪૨ સૂકત ૨ જી-હિરણ્યગર્ભ પ્રજાપતિસૃષ્ટિની ઉત્પત્તિના સમયે તે
www.jainelibrary.org