________________
૧૨
ઈ
: પ્રકરણ.
ગ્રંથનો વિષય. ગમાંસ દ્વારા માં સાષ્ટકાને વિચાર ( ગોભિલ ગૃવસૂત્ર) ૧૬ ૩
પુરૂષ, તુનિત સ્ત્રી, અને કુમારિકાના વધને વિચાર. ( કૃષ્ણ યજુવેદ તઈત્તરીય,)
૧૬૫ યજુર્વેદ. અ. ૨૩ મે, મંત્ર ૧૮થી ૩૪ નો બિભસ્ત અર્થ. ૧૬૭
ગંગા સ્વર્ગથી ઉતર્યા પછી મલીનતા વાળ થતી ગઈ તેમ વિવેકથી ચૂકેલાઓની પણ સેંકડે બાજુથી પડતી દશા જ થામ એ સ્વભાવિકજ છે. (ભર્તુહરિ. આર્યોના તહેવારે.)
જૈન ધર્મની શુદ્ધતા માટે પંડિતાના વિચારો. હું હિંદ ત-ત.) ૧૭૦
હિંસક યોથી ગંડેલા વેદમાતમાં શુદ્ધતા કયાંથી આવે? (હેમ.) ૧૭૧ , અંયમાં ફરીથી લખાલી વાત બેધના માટે હશે.
૧૭૩ (૩૩) શંકર દિવિજયમાંની વિચારણમ બે ચાર વાત.
બહ્માદિએ શંકરને કહ્યું કે-વિષ્ણુના બૈહ સાથી વૈદ્યદિને હાનિ થઈ. તેઓ ઢોંગ કહી નિંદા કરે છે. (સર્ગ ૧ લે.)
શિવલિંગરૂપે પ્રગટ થયા. ફરી શિવ ગુરપણે જન્મી શિવ આરાબા, તેથી સંકર રૂપે જન્મ. (સર્ગ ૨ જે.)
૧૭૬ બ્રહ્મા–મંડન રૂપે, વિષ્ણુ–પદ્મપાદ રૂપે બીજા પણ દેવે બાહ્મણ પે ભૂમિ ઉપર અવતર્યો. (સર્ગ : જે.) | ભણતાં બાલ શંકર ભિક્ષા માટે ગયા, ત્યાં લક્ષ્મી પાસે બ્રાહ્મણનું ભર સેનાનાં મામળાંથી ભરાવી દીધું. (સર્ગ ૪ છે.)
પર આબા, નદીને આંગણે વહેતા કરી માતાની અડચણ દૂર કરી. રાજા રાજશેખરને પત્ર આપી સંતોષ્યા, દર્શનાર્થે આવેલા અગરત્યાદિએ માતાના પ્રશ્નોના ઉત્તર આપ્યા. માતાને ખેદ ટાળવા શંકરે કહ્યું કે-જીવ કર્મ પ્રમાણે જન્મ લે છે. ગુર ઉપદેશ લીધે ત્યાં ચઢેલી નદીનું પાણી કમંડલુમાં સમાવી દીધું. (સર્ગ ૫ મે).
કાશીમાં સનંદના શિષ્ય કર્યો. સાતમી પારથી કમલો પર પગ મૂકતાં મુરને મળ્યા. પદ્મપાદ નામ સ્થાપ્યું. ગંગા પર વૃદ્ધ બ્રાહ્મણે બ્રહ્મસૂત્રને અય મેળવી બાસરૂપે પ્રગટ થઈ ૧૬ વર્ષ આયુષ્ય વધારી અંતર્ધાન, પ્રયાગમાં–ગુરૂદ્રોહનું પ્રાયશ્ચિત લેવા તુષાગ્નિમાં પ્રવેશ કરતા ભદપાદને મળ્યા, ગુરૂમંત્ર આપી મંડન તરફ ગયા. (સર્ગ ૬ઠો. મો.) ૧૮૮
માહિષ્મતીમાં-કર્મકાંડી મંડનને અદ્વૈત મનાવતાં તેની સ્ત્રી સાથે ૧૭ દિવસ બાદ, કામકેલીનું પ્રશ્ન થતાં મૃતક રાજાના શરીરમાં પ્રવેશી રાણીઓ સાથે ભેગા કરી તેને પણ જીતી લીધી. (સર્ગ. ૮ ૯ ૧૦.) ૧૮૦
લે-કાપાલિકે કાર્ય માટે કપાલ માગ્યુ, એકાંતના વાઈદે જઇ તરવાર ખેંચી, પદ્મપાદે નૃસિંહરૂપે ચીરી નાખ્યો. (૧૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org